________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
,
વિવેચન:-વચન એટલે આપ્ત એવા સર્વજ્ઞ કેવળી પરમાત્માએ ઉપદેશેલા અખાધ્ય વચન સમૂહ રૂપ તે આગમા સિદ્ધાંત છે. તે વડે માક્ષમા રૂપ ગત્વની સાચી સિદ્ધતા થાય છે. કારણુ કે આત્માં તથા કર્મ અને તેના વિપાક, તે કર્મોના નાશ કરવાની જે ક્રિયા અને અનુભવ તથા જ્ઞાન ચારિત્ર વિગેરે યાગાનો સિદ્ધતા અનુભવમાં આવે છે, માટે સર્વાંગ આપ્ત–પરમાત્માનું કહેવુ ચથા છે. તે અનુભવથી જરાપણ વિરૂદ્ધ આવતુ નથી. કારણ કે લેાક વ્યવહારમાં જે મને છે તે સર્વ ભાવને તેઓ જાણે છે, તેથી તે આપ્ત પુરૂષના કહેવા પ્રમાણે વર્તવું જોઇએ. આપણને તેવું જ્ઞાન ન હેાવાથી આપણને તે દેખાતુ નથી, તેથી તેમના કહ્યા પ્રમાણે આપણે તેવુ.... “ વસ્રોવિયો માનં વચનં પરલેાકના હિત માટે પણ તે આપ્ત પુરૂષનું વચન અવશ્ય માનનીય છે, એમ સ્વીકારીને આ મહિત માટે તે પુરૂષપ્રવરે કહેલી વિધિ પૂર્ણાંક પ્રવૃતિ કરવી જોઇએ. પણ જે વચનમાં “ રૃટ્રેપ્રવાધિરવું ” પ્રત્યક્ષ જોતાં જ્યાં ઈષ્ટ તત્ત્વની ગેાચરતા ન થાય” પણુ વિરૂદ્ધતા આવતી હાય, તેવા પુરૂષોના વચને બાધિત જાણીને તેવી ક્રિયામાં આત્માનું હિત ન દેખાતુ હોવાથી પ્રવૃત્તિ ન કરવી જોઇએ. માટે એ પ્રમાણે આત્મા પરિણામી માને તેના મત પ્રમાણે પૂર્વ કાલીન કમ ચેગથી જેમ સુખ દુ:ખ, ચ નીચપણ થાય છે તેમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ કરણુ, ગ્રંથીભેદ, સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમાદિત્વ વિગેરે પણ ચારિત્રયેાગ પિરણામી આત્માનેજ ઘટે છે. પણ કુટસ્થ નિત્ય આત્માને અવસ્થાનુ ભિન્નત્વ ઘટતું નથી.
For Private And Personal Use Only