________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશવાળા છે. તેમજ કપિલ આદિ મહિષ આએ વેદાદિ આગમથી યાગની પ્રવૃત્તિ માની છે. “ શ્વેત્ વનાત્ પ્રવૃત્તિ એવા ન્યાયને અનુસારે ચેગ માગ માં પ્રવૃત્તિા સભવ જણાવ્યે છે. તેનુ કેમ સમજવુ?" આ શાના ઉત્તર આપતાં જણાવે છે કે “શ્રી કપિલદેવ પતંજલિ વિગેરે યાગીઓએ વેદ વેદાંત ઉપર વિવેક વિના અંધ શ્રદ્ધા રાખી છે, તે કારણે પૂર્વાપર સ્થિર દૃષ્ટિથી તે આત્મા ક` વિગેરે તત્વ સંબંધિ વિચાર કરી શકેલ નથી. તેથી સ્વદર્શનના આભિનિવેશ રૂપે થતા પક્ષપાત વડે તેવા પ્રકારનું સ્વરૂપ કવાયું છે, એમ અમારા નિશ્ચિત મત છે. આથી એ મહિષ આના મત આધિત ડાવાથી સ્વીકારવા ચેગ્ય નથી. નિ:પક્ષપાત-મધ્યસ્થ પડિતાએ તે દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ કષ, છેદ અને તાપ વડે પરીક્ષા પૂર્વક શુદ્ધ કરી તે ઉપર પૂર્ણ શ્રદ્ધા પૂર્ણાંક યાગ માગ માં પ્રવૃત્તિ કરવો જોઈએ એમ પૂજયશ્રીના મત છે ૨૨
""
તથા આગળ જણાવે છે
वचनादस्य संसिद्धि - रेतदप्येवमेव हि । દèવાધિત તસ્મા લેતન્મુખ્ય દિâવળા ! ૨૨ ||
:7
•
અ: આ યોગની સાચી સિદ્ધિ આગમ પ્રમાણુરૂપ વચનથી થાય છે. તેથીજ માનવા ચેાગ્ય છે કારણકે એવા આગમ વચનામાં જેવુ કહ્યુ છે તેવું અનુભવમાં આવે છે. તેથીજ ઈષ્ટ અને અબાધિત છે, તે કારણે આત્માનુ હિત ચિ ંતવનારે અને અવશ્ય શેાધવુ જોઇએ. ૨૩
For Private And Personal Use Only