________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) તે દૂર થાય અને ચિત્તની કિરણ (અનિષ) વૃત્તિ વિરામ પામે અને સ્વરૂપમાં સ્થિર થાય છે ૩૭ છે મૂ-વન નિદ્રા જ્ઞાના વા . ૨–૨૮ |
ભાવાર્થ-નિદ્રામાં પણ શુભાશુભ કર્મના ઉદયથી શુભ વા અશુભ સ્વપ્ન આવે છે તેમાં ગુણવંત ગુરૂના ઉપદેશ જે પૂર્વ સાંભલ્યા છે દેવ પૂજા કરી છે પરમાત્માનું ધ્યાન કર્યું છે તે સર્વ સ્વપ્નામાં આવે છે મનને આહલ્લાદ વધારે છે આત્મસમાધિમાં સ્થિરતા આવે છે જાગ્યા પછી પણ તેવી સમાધિમાં રહેવાને આદર પૂર્વક ભાવ વધારે છે તે કારણથી તે અકિલષ્ટ ચિત્ત વૃત્તિ સ્વરૂપ છે તેથી પ્રમાણ સ્વરૂપતા પણ આવે છે માટે મહર્ષિજી પણ નિદ્રાસ્વપૂને સમાધિમાં પુણાલંબન રૂપ કારણ માને છે મૂવથામિમતથ્થાના દ્રા | રૂ૫ /
ભાવાર્થ-જગતમાં દરેક જીવાત્માઓ પશમભાવની ભિન્નતા વડે બુદ્ધિની ભિન્નતા અને રૂચિની ભિન્નતાઓ જોવાય છે તે કારણે તે આત્માઓ જેવી જેવી શ્રેણી ને અવલંબી ને આત્મ જાગૃત્તિ કરી શકે તેવા તેવા અરિહંત સિદ્ધ પરમાત્મા આચાર્ય ઉપાધ્યાય સાધુ જ્ઞાન દર્શન ચારિત્ર તપ સેવા ભક્તિ દાન શિયલ અહિંસા દેશ-અંશથી વ્રતનિયમવા સર્વથા આરંભ પરિગ્રહ ત્યાગ રૂપ મહાવ્રત આદિની ઉપાસના કરે અભિષ્ટ-જે ઉપર પ્રેમ ભક્તિ જાગે તેવા અઢાર દેષ વિનાના રાગ દવેષને ક્ષય કરનારા કોઈ પણ
For Private And Personal Use Only