________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
પામ્યા હોય તે વીતરાગ કહેવાય છે પ્રમાણનયતત્વાકમાં જણાવે છે કે
सकलं तु सामग्री विशेषतः समुद्भुत समस्तावरणक्षयावेक्ष निखिल द्रव्य पर्याय साक्षात्कात्वारि स्वरूप केवल જ્ઞાનમાં તસ્કુન નિવાલ્ ા ૨૨-૨૪ | અર્થ– યથા ખ્યાત ચારિત્ર શુકલ ધ્યાન વડે ગુણ શ્રેણ ચડવું વિગેરે સર્વ પ્રકૃષ્ઠ સામગ્રીના સહકારથી મેહનીય કર્મ તથા અને જ્ઞાનાવરણીય દર્શનના વરણય અંતરાય એમ ચાર ઘાતી કર્મના ક્ષય કરવા રૂપ અપેક્ષાને પામીને સર્વ દ્રવ્ય ગુણ પર્યાય ને સાક્ષાત્ કરનારું આત્મગુણ સ્વરૂપ કેવલ જ્ઞાન જેમને પ્રગટ થાય તે નિર્દોષ હોવાથી અર્વન વીતરાગ પરમાત્મા કહેવાય છે તેમનું ધ્યાન કરવાથી એટલે વીતરાગ વિષે ચિત્ત રોકવાથી પણ આત્મ ચિત્ત વૃત્તિ શાંત થાય છે અતિશુદ્ધ ભાવથી વાઉકૃષ્ટ ભાવથી નિરોધ પામે છે. શ્રી બુદ્ધિસાગરસૂરિ ગુરૂ પ્રવર જણાવે છે કે ઋદ્ધિ તમારી તેવી જ મારી, મુજથી કદિએન ન્યા રીચંદ્રપ્રભ આદર્શ નિહાળી, શાશ્વત શક્તિ સંભાળી હે ચિદધન ચંદ્ર પ્રભ પદ રાચું મન માન્યું એ સાચું રે ચિદધન ચંદ્રપ્રભ પદરાાચું નીજ સ્વજાતિયસીંહ નિહાલી આજ વૃંદ ગત હરિ ચે નિજસ્વજાતિયસિદ્ધ સંભાળી આમ સ્વપદમાં વહે તે હે ચિદધન ચંદ્રપ્રપદ રાચુ છે ઉપર કહ્યા તે વીતરાગેનું ચિત્તમાં જે ધ્યાન કરવામાં આવે તે બાહ્ય ભાવની રૂચિ જે અનાદિની લાગેલી છે
For Private And Personal Use Only