________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) સુદેવનું ધ્યાન કરવાથી પણ આત્મ ચિત્ત વૃત્તિ સ્થિર થાય છે કહ્યું છે કે – भवबीजांकुर जनना रागादयः क्षय मुपागतायस्य । ब्रह्मा वा विष्णु वा हरो जिनो वा नमस्तस्मै ॥ १॥
અથ–સંસારના બીજરૂપ આઠ કર્મના સમુદાયરૂપ બીજના અંકુરારૂપ રાગ તથા દેષ જેમાં યુગ્મ છે એવા મેહનીય આદિ ભાવ કર્મને જેમને ક્ષય થયું છે તેવા નામથી કઈ પણ દેવ બ્રહ્મા કહેવાતા હોય વિષ્ણુ હોય હર-શંકર હાય બુદ્ધ-જગનાથ હોય કે બદ્રીનાથ-નારાયણ વિગેરે નામથી પ્રસિદ્ધ હોય જન–વીતરાગ નામથી પણ હોય તે સર્વ દેવને મારી ત્રીકરણ યોગે નમસ્કાર છે. કારણ એટલું જ કે તેમના આત્મગુણ આપણા માટે આદર્શ રૂપ થાય તેવા દેવગુરૂનું ધ્યાન પણ આત્મ સમાધિ માટે આદરવા ગ્ય છે એ જ કથનીય છે કે ૩૯
सूत्रं-परमाणु परम महत्वान्ता अस्य वशीकारः ।। ૨-૪૦ ||
ભાવાર્થ–પાંચ ઈદ્રિ તથા મન વચન કાયબલ તથા શ્વાસે શ્વાસ ઊપર જેમને સંયમ છે તેવા ચોગીએ આત્મ સમાધિના બલે ત્રાટક યોગ સિદ્ધ કરે તેવા ભેગીને પરમાણુ જેવી સુક્ષમ વસ્તુ મહાનમાં મેરૂ આદિ આકાશ આદિ સુધીના મહેટા પદાર્થોને જાણી જોઈ સકે છે જીવાજીવને જાણી શકે છે. સર્વ રૂપી
For Private And Personal Use Only