________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
સૂત્રની વ્યાખ્યા કરતા શ્રીમાન વિવેકાનંદ સ્વામિ પણ પ્રાણને ખરા અર્થ શ્વાસ માત્ર થતું નથી પણ જે શક્તિ આખા જગતમાં વ્યાપીને રહેલી છે તેને પ્રાણ કહે છે.” અર્થાત્ જગતમાં જે જે વસ્તુઓ અસ્તિવ તથા જીવનને ધરાવે છે તે બધાથી પ્રાણુને જ વિકાસ થએલો છે “આથી એમ જ સિદ્ધ થાય છે કે જગતના જીને જીવનમાં ઉપગી જે શક્તિ તત્વ તે પ્રાણ કહેવાય, તે જૈન દષ્ટિ પ્રમાણે ઉપર જણાવ્યા તે પ્રાણે જ સંભવે છે પ્રાણ-કોઠાને વાયુ રકવાથી મન સ્થિર થાતું નથી પરંતુ ગભરામણ થાય છે. તે પણ હઠાગના અભ્યાસિઓ હળવે હળવે પવન ઉપર કાબુ લાવે છે તેથી કદાચ શરીરને નિરોગી કરી શકે તેમ જ શરીરને આકાશમાં અદ્ધર રાખી શકે વા તેવી જ રીતે આકાશમાં ઈરછા પ્રમાણે ગમન કરી શકે અદશ્ય રહી શકે અન્યની કાયામાં પ્રવેશી શકે પણ આત્માને સમાધિમાં સ્થિરતા લાવવામાં ઉપયોગી પ્રાયઃ નથી થાતા પણ મનની સ્થિરતાથી આત્માને પરમાનંદથાય છે પરંતુ પવનને રોકવાથી જ મન
કાય તેવી એકાંતતા તે નથી જ તે પણ અભ્યાસના યેગે શ્વાસોશ્વાસ ઉપર જેટલે સંયમ સહજભાવે થાય તે મન સ્થિર થવામાં સહાયક થાય તે વાત પ્રાણાયમ વિષયક સૂત્રમાં જેવાશે. • ૧-૩૪. છે सूत्र-विषयवती वा प्रवृत्ति रुत्पन्ना मनसः स्थिति निबन्धनी।।
છે –રૂર છે.
For Private And Personal Use Only