________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨ )
ચોગ્ય નથી નવતત્વ પ્રકરણમાં પ્રાણ દશપ્રકારના જણાવ્યા છે તે આ પ્રમાણે.
दसहाजियाणपाणा, इंदिउसासाउजोग । बलरुवा एगिदिए सुचउरो, विगलेसुछ सत्त अठेव ॥१॥ असन्नि सन्नि पंचिंदिए सु नव दस कम्मेण बोधव्वा ॥ तेहिं सह विप्पओगेो जीवाण મન્ના રા
અર્થ–દશ પ્રકારના પ્રાણો જીવે ને હોય છે તે આ પ્રમાણે પાંચ ઈદ્રિયો સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રવણ આ પાંચ ઈદ્રિયે શ્વાસે શ્વાસ આયુષ્ય મનબેલ, વચન બલ અને કાયબલ એમ દશ પ્રાણ છે તેમાં એકેદ્રિયને ચાર પ્રાણુ બે ઇન્દ્રિય ને ત્રક્રિયાને અને ચતુરેંદ્રિયને છ સાત તથા આઠ અને સંમુછીંયને નવ સન્નીગજને દશ પ્રાણ હોય છે તેમાં મનુષ્યને દસ પ્રાણ હોય છે તેમાંથી આયુષ્ય તથા શ્વાસોશ્વાસને રોકવાનું સામર્થ્ય નથી. પરંતુ પાંચ ઇંદ્રિય તથા મન વચન અને કાયા આ ત્રણને દુષ્ટ પ્રવૃત્તિથી રેકવાનું સામર્થ્ય હોવાથી આત્માને સમ્યગ્ર જ્ઞાનદર્શન અને ચારિત્રને વેગ ગુરૂ ઉપદેશથી પ્રાપ્ત થાય તે પાંચેન્દ્રિઓ ત્રણ બલને દુષ્ટ પ્રવૃત્તિથી રેકવા પ્રવૃત્તિ કરીને મન વચન કાયાને આત્મ યેગમાં જોડવા આત્મવિર્ય પ્રવર્તાવે તે સમાધિ ભાવને પ્રાપ્ત થાય એ જ પ્રાણાયામને સાર છે વળી કહેવાય છે કે મન gવ મનુષ્યનાં, રાવધ મોક્ષયોઃ એટલે જ આત્મ સમાધિમાં મન કાયા તથા ઈદ્રિયોને નિગ્રહ કરવો જોઈએ. આ
For Private And Personal Use Only