________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) અભિગ્રહ છે તેમાં એક સ્થાને મન ભાવે ધ્યાન-ધર્મ ધ્યાનમાં રહિને અપાયું–મારી કાયાને મમત્વ ભાવ સાથે - ત્યાગ કરૂં છું ઉપર કહ્યા તે આગારો રાખવાનું કારણ શ્રીમાન ભગવાન ભદ્રબાહુ સ્વામિ અવશ્યક નિર્યુક્તિમાં જણાવે છે કેઃ उस्सासं न निरंभइ अभिग्गहिओवि किमुअ चिठ्ठाउ ?। સમરાં નિરેદે મુમુક્ષા, તુનાળા / ૬૦ || कास खुअनंमिए माहु सत्थमणिले। निलस्स तिव्वुण्हो । असमाहीय निरोहे मामसगाई अतो हत्थी ॥ १५१२ ॥ वायनिसग्गु ड्डोए जयणा सद्दाम्स ने वय निराहो । उड्डोएवा हत्था भमली मुच्छासु अनिवेसो ॥ १५१२ ॥
અર્થ-શ્વાસોશ્વાસ કદાપિ પણ રેકી શકાતું નથી કદાપિ અભિગ્રહ કરવામાં આવે કે નાસિકા દાબી દેવામાં આવે કે એવી બીજી કઈ ચેષ્ઠા કરવામાં આવે તે પણ વાયુને હઠયોગના અભ્યાસ વિના નિષેધ કરી શકાતો નથી. તેથી મરણને ભય ઉપજે છે. તે વાયુથી ત્રસ જીવોને ઘાત ન થાય તે માટે યતના પૂર્વક મુખ આડે હાથ વા મુહપત્તી રાખી ને કરવા જોઈયે પણ રેકવા નહિ. તેમજ જેથી આત્માને અસમાધિ ન થાય તેને ઉપયોગ રાખવે તેવી જ રીતે ખાંસી બગસુ છીંક વિગેરે જેવાં નહિ. હવે જણાવવાનું કે પ્રાણને અર્થ જે શ્વાસ માત્ર કહેવામાં આવે છે તે
For Private And Personal Use Only