________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
કરાય છે તેને રેચક પુરક કરીને કુંભક કરો એટલે કોઠામાં સ્થિર કરે તેથી ચિત્તવૃત્તિની સ્થિરતા થાય તેમ કહે છે પણ તે વાત ઠીક નથી ભગવાન શ્રી સુધર્મ સ્વામી આવશ્યક સૂત્રમાં ધ્યાનમાં–કાયેત્સર્ગ કરતાં આટલા આગાછુટીઓ આપે છે તે આ પ્રમાણે છે.
अन्नत्थ उससिएणं निससिएणं खासिएणं छीएणं जंभाएणं उड्डएणं वायनिसग्गेणं भमलिए पित्त मुच्छाए सुहुमेहिं अंग संचालहि मुहुमे हिं खेलसंचालेहिं सुहुमेहिं दिठ्ठिसंचालेहिं एव माइएहिं आगारेहि अभग्गो अवि राहिओ हुजमे काउसग्गा जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेणं न पारेमि तावकायं ठाणेणं माणेणं झाणेणं अप्पाणं वासिरामि ॥
અર્થ—અત્ર કાર્યોત્સર્ગ એટલે કાય–શરીરનો મારા પણાની બુદ્ધિથી ત્યાગ કરવામાં અન્ય સર્વ કાયિક વાચિક માનસિક વ્યાપારને ત્યાગ કરવામાં પણ નીચે જણાવેલા આગાર છુટી એરાખું છું તે આ પ્રમાણે ઉચે શ્વાસ લેવાથી, નીચેશ્વાસ લેવાથી વા મુકવાથી ખાંસી ખાવાથી, છીંક ખાવાથી, બગાસું ખાવાથી, ઓટકાર ખાવાથી અપાનવાત છેડવાથી ભમરી ચઢી આવવાથી પીત્ત વડે મુછ આવવાથી, અ૯૫ અંગ ફરકવાથી અ૯૫ કફના નીકળવાથી અ૫ દષ્ટી નાખવાથી ઈત્યાદિ કારણેથી મારૂ ધ્યાનરૂપકાત્સર્ગ ન ભાંગે, ન વિરાધાય આ મારું ધ્યાન હું પ્રગટ ભાવે ઉરચાર પૂર્વક નમો અરિહંતાણું ન કહું ત્યાં સુધિ મારે આ સ્થાનને
For Private And Personal Use Only