________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮ ) કેઈપણું આત્મા પાપકર્મ કરીને નરક આદિ એનિમાં દુઃખ ન ભેગ અને સર્વ કર્મ મલને દુર કરીને પરમ સચિત આનંદરૂપ મોક્ષ સુખ ને અનુજા આવી જે ભાવના તે મૈત્રીભાવના જાણવી, (૧) આત્મગુણને ડાંકી દેનારી જે અજ્ઞાન મિથ્યાત્વ અવિરતિ કષાય આત્માના અશુભગ : વડે હિંસા મૃષાવાદ ચેરી મૈથુન આદિ જે જે દે છે તેને નાશ કરીને સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની આરાધના વડે કમને ક્ષચોપશમ વા ક્ષય કરીને જગતમાં રહેલી વસ્તુઓ કે જે ભોગ્યરૂપે છે તેમાં યથાર્થ બંધ થાય એટલે ગ્ય વસ્તુ આત્મસ્વરૂપથી ભિન્ન છે જડ છે ત્યાજ્ય છે આવા ભાવથી ભેગ કામનાને ત્યાગ કરી આત્મસ્વરૂપમાં ઉત્કૃષ્ટ ચારિત્રને આરાધે છે એવા પુરૂષને જોઈ સાંભળી તેમની સ્તુતિ કરવી, વંદન કરવું, સેવા-ભકિત કરવી અને આત્માને આહાદ આપે તેવા ગુણ પ્રાપ્ત કરવાની જે આત્મભાવના કરવી ગુણવંત પ્રત્યે પક્ષપાત કરે તે પ્રમદ ભાવના જાણવી. (૨) દીન દુખી અજ્ઞાની ભય પામેલાં અને ભૂખ્યા તરસ્યા રેગી એવા પ્રાણને દુઃખથી છોડાવવાની પ્રવૃત્તિ કરવી તથા મૃત્યુ આદિમાં સપડાયેલા છેને છોડાવવા તેમ જ પિતાની રક્ષા માટે માગણી કરનારા ને મદદ કરવી દુઃખથી મુક્ત કરવા માટે યોગ્ય પ્રવૃત્તિ કરવી તથા તેવા પ્રકારે પ્રવૃત્તિ કરવી તે કરૂણ ભાવના જાણવી ( ૩ ) જે જી ક્રર પાપકર્મમાં રકત થયેલા છે અને પરભવમાં માનતા
For Private And Personal Use Only