________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
સારા ઉત્કૃષ્ટ વ્રતને ધારણ કરનાર સાધુ યોગીઓને તથા સમ્યગ દર્શનધારી અને દેશથી વ્રતધારી શ્રાવકોને અનુકમે ઉંચા ભાવે પરિણમે છે. તેમ જ ચિત્તની પરમ શુદ્ધિ કરાવીને સંપ્રજ્ઞાત વેગની ઉંચી ભૂમિ પર લઈ જાય છે. આ ચાર ભાવનાઓને આચરણ વિધિ કહ્યો. આ સંબંધી સ્પષ્ટતત્વ શ્રી યશવી જયકૃત છેડશક ટીકામાંથી જીજ્ઞાસુએ જોઈ લેવું યોગ્ય છે. તેમ જ કલીકાલસર્વજ્ઞશ્રીમાન્ હેમચંદ્રસૂરિ પુરંદરે વેગશાસ્ત્રમાં જણાવ્યું છે કે
मैत्री प्रमोद कारूण्य माध्यस्थानि नियोजयेत् । धर्मध्यान मुपस्कर्तुं तद्धि तस्यरसायनम् ॥ १ ॥ माकार्षीत्कोऽपि पापानि मा च भूत्काऽपिदुःखितः । मुच्यतां जगदप्येषामति मैत्री निगद्यते ॥ २ ॥ अपास्ताशेष दोषाणां, वस्तु तत्वावलोकि નામ્ ગુજુ પક્ષપાત ઃ સમગ્ર પ્રતિઃ || 3 | વીરેवार्तेषु भीतेपु, याचमानेपु जीवितम् । प्रतिकार परा बुद्धिः, कारूण्यमभिधीयते ॥ ४ ॥ क्रूरकर्मसु निःसंकः देवता गुरू निन्दिषु । आत्मशंसिपु योपेक्षा माध्यस्थ मुदीरितम् ॥ ५ ॥
आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महा मतिः । त्तटितामपि संपत्ते विशुद्ध ध्यान संततिम् ।।६।।
અર્થ-આત્મધ્યાનમાં વિક્ષેપ ન પડે તે માટે મૈત્રી પ્રદ કારૂણ્ય મધ્યસ્થતારૂપે આ ચાર ભાવના ધર્મધ્યાનમાં રસાયણની પેઠે પુષ્ટિ આપનારી થાય છે. તેમાં પ્રથમ
For Private And Personal Use Only