________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
“ उपकारि स्वजनेतर - सामान्यगता चतुर्विधा मैत्री | मोहासुखसंवेगाऽन्यहितयुता चैव करुणा तु ॥ २ ॥
सुख मात्रे सद्धेतावनुबन्ध युते परेचमुदितातु । करुणाऽनुवन्ध निर्वेदतत्वसारा पेक्षेति ३ || "
અ --પેાતાને દ્રવ્ય અને ભાવથી ઉપકાર ફર નારા તેમ જ સ્વજન સબંધી અન્ય કુટુંબમાં જન્મેલા અને અન્ય સંબંધ વિનાના જીવાત્માએ પ્રત્યે હિત ચિ ંત વવું તે મૈત્રી ભાવના ચાર ભેદે જાણવી. ( ૧ ) મેાહુના ઉદયથી અનેક પ્રકારના આત્ત અને રૌદ્ર ધ્યાનમાં પડેલા કિત ચાર પ્રકારના જીવાત્માએ પ્રત્યે સંવેગ ભાવે જે ચા ચિતવવી તે કરૂણા ભાવના (ર) સુખ માત્રમાં સદ્હેતુતા–પરમસુખના કારણરૂપ ધર્મનું આસેવન રૂપ પુન્યાનુઅધિપુન્ય કરે તે પ્રત્યે પ્રમાદ (મુદીતા) ભાવના (૩) મેહના ઉદ્ભયથી પાપ કર્મ બાંધી દુર્ગતિમાં જનાર જીવે પ્રત્યે નિવેદ લાવે કરૂણા સહિત ઉપદેશ કરીયે, તે જીવેા માનતા ન છતાં પણ તેઓ પ્રત્યે દ્વેષ વા ખેદ ન કરવા તેથી તે ભાવના ને ઉપેક્ષા--માધ્યસ્થ્ય ભાવના કહે છે. આ પ્રમાણે તે ભાવનાઓમાં ભેદ બતાવીને શ્રીઉપાધ્યયજી નીચે પ્રમાણે કહે છે
एताः खल्वाभ्यासात, क्रमेण वचनानुसारिणां पुंसांम् । सद्वृत्तानां सततं श्राद्धानां परिणमन्त्युच्चैः ॥ ४ ॥ અ—આ ચાર ભાવનાએ અભ્યાસથી આદરપુર્વક
For Private And Personal Use Only