________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ).
જાણવા. આ વિદનોને મેહનીય તથા અસાતાના ઉદયથી ઉપજે છે તેને જીતવા અપ્રમત્તભાવે પ્રયત્ન કરી જોઈએ, તેથી આત્મદર્શનને લાભ થાય. ૩૧.
સૂતતિધાતા
ભાવાર્થ –ઉપર કહેલા અંતરાય તથા વિક્ષેપ તથા દુઃખાદિ કે જે તેમના સહચારીઓથી આત્મસમાધિને લાભ પામી શકાતું નથી, તેથી તેમના નિષેધ માટે પરમાર્થ સ્વરૂપ તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરી, વૈરાગ્ય ભાવના આદિ વા મૈથ્યાદિ ભાવનાવડે સ્વપદ્રવ્યગુણપર્યાયના અભ્યાસવડે સ્વદ્રવ્ય પરદ્રવ્ય પુદ્ગલદ્રવ્યની વહેંચણ થાય તેવું વિવેક જ્ઞાન થાય છે અને તેથી પણ વસ્વરૂપ સમાધિરૂપ સંપ્રજ્ઞાત યોગની સિદ્ધિ થાય છે. ૩૨.
सू०-मत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुन्याऽपुन्यविषयाणां; भावनातश्चित्तप्रसादनम् ॥ १-३३ ।।।
ભાવાર્થી--સુખી ભેગી જ પ્રત્યે સ્નેહ રાખવે તે મૈત્રી ભાવના, દુખી જીવે ઉપર દયા કરવી તે કરૂણ ભાવના પુન્યવંત પ્રત્યે પ્રસન્ન થવું તે મુદિત ભાવના અને પાપી અપરાધિ છ પ્રત્યે વૈર ન ચિંતવવું તે ઉપેક્ષા ભાવના. આ ભાવનાઓના અભ્યાસથી ચિત્ત પ્રસન્ન થાય છે. અહિં સુખ ભેગમાં મગ્ન થયેલા સર્વ પ્રાણીઓ ઉપર પ્રેમ રાખે તે મૈત્રી ભાવના કહેવાય છે. અહિંયા મારા મત પ્રમાણે અવ્યાપ્તી આવે છે કારણકે સમાન
For Private And Personal Use Only