________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ )
ભૂમિકવ–મહાદિકારણે ચારિત્ર યોગની સાધના છતાં પણ આત્મ દર્શનરૂપ ગ–ભૂમિકાને લાભ ન મેળવે છે. અનવસ્થિતત્વ-ચિત્તમાંથી કિલષ્ટતા ન જવાથી સ્થિરતાનો અભાવ, આ નવ વિક્ષેપે મિથ્યાત્વ અવીરતિ કષાય તથા ગરૂપ ચિત્તવૃત્તિને વ્યાકુલ કરે છે, તેથી, અંતરાય કહ્યા છે. તે આત્મ ચરિત્રગમાં અંતરાય કરનારા હવાથી ચારિત્ર મોહનીય કમરૂપે જાણવા. ૧-૩૦
सू०-दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासाविक्षेपसहમુવઃ ૨-૩
ભાવાર્થ-દુઃખ ત્રણ પ્રકારનું છે. મનના દુષ્ટ પરિણામ આદિ સાત ભયથી ઉત્પન્ન થતું તે આધ્યાત્મિક, પાંચ ભૂતના પ્રકોપથી વા સર્ષ પશુ આદિના દેખાવાથી રોગ મરણય ઉપજે તે આધિભૌતિક અને પૂર્વકૃત પાદિયથી દેવાદિના કેપથી મનની સ્થિરતા ન થવા દે આધિદૈવિક. દૌર્મનસ્ય-ઈષ્ટ વસ્તુના લાભના અભાવે આર્તધ્યાન થવું અનિષ્ઠ વસ્તુના સંગે રૌદ્રધ્યાનનું થાવું તે. અંગમેજયત્વવાતાદિક રોગના કારણે શરીરનું કંપવું. શ્વાસ–પ્રમાણથી અધિક શ્વાસ ચાલે તે પણ એક રોગથી ઉપજે છે. પ્રશ્વાસ પ્રમાણથી અધિક ઈચ્છા વિના અંદરના વાયુનું બહાર નીકળવું તે. પણ આત્મસમાધિમાં આવવા માટે મનની સ્થિરતા ન થવા દે તેથી તેઓ વિક્ષેપના મિત્ર
For Private And Personal Use Only