________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ ) એમ ભાવના થાય છે. જેમકે- નિ ૪ સ્વજાતીય સિંહ નિહાળી આજ વૃંદ ગત હરિ ચે, નિજ સ્વજાતીય સિદ્ધ સંભાળી જીવ સ્વાપરમાં વહેતે હો ચિદુધન ચંદ્રપ્રભા પદ રાચું” શ્રી ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વર ચંદ્ર પ્રભ જિનની સ્તવના કરતા જણાવે છે કે-અજ-બકરાના ટેળામાં જીવનના આરંભથી રહેલે સિંહ જ્યારે વનમાં રહેલા સિંહને દેખે છે ત્યારે જેમ બીજા બકરા ભયથી નાશી જાય છે તેમ તે પણ નાસવા લાગ્યા પણ જયારે તે સિંહના અને પિતાના સ્વરૂપને સમાન જાણ્યું ત્યારે તે પણ સ્વજાતીય સિંહની પેઠે સ્વતંત્ર થયે. તેવી રીતે પરમાત્માના સ્વરૂપને જોઈએ ત્યારે તે ધ્યાનના અભ્યાસ યોગે આમા પણ પરમાત્મા થાય છે. “ ની વૈ fશ નાય” | તેમજ આવતા અંતરાયે પણ નષ્ટ થાય છે. મે ૧-૨૯
તે અંતરાયની સંખ્યા કહે છે – सूत्रं-व्याधि स्त्यान संशय प्रमादालस्याऽविरतिभ्रान्तिदर्शनालब्ध भूमिकत्वाऽनवस्थितत्वानि चित्तविक्षेपास्ते अन्तरायाः ॥ ३० ॥
ભાવાર્થ-વ્યાધિ-શરીરના રોગ, ત્યાન-ચિત્તનું મંદપણું–સંશય કાર્ય સિદ્ધ થશે કે નહિ થાય, પ્રમાદઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ ન કરવા દે, આલસ્ય-શરીર અને ચિત્તના ગુરૂત્વને લીધે પ્રવૃત્તિને અભાવ. તથા આત્મસ્વરૂપ ઈશક્તિ ન કરવાદે અવિરતિ-ઈદ્રિના વિષય ભેગને ત્યાગ ન કરવો તે, ભ્રાંતિદર્શન-વિપરીત બાધ (મિથ્યાત્વ)ની અલબ્ધ
For Private And Personal Use Only