________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
– વીવ પ્રવર | ૨–૨૭ છે.
ભાવાર્થ–તે પરમાત્માને વાચક શબ્દ પ્રણવમય છે કે જે ધ્યાનમાં ઉચ્ચાર કરાતે પરમાત્માના ધ્યાનમાં દયાતા અને ધ્યેયમાં એકરસતા કરાવે છે. તે પ્રણવ મંત્ર
ગર્દ મદારી છે. તેના યોગે ચિત્તવૃત્તિ જે બાહ્ય ભાવ કલુષિત હોય તે હળવે હળવે શુદ્ધ થઈ પરમાત્માના સ્વરૂપનું ભાન કરાવે છે. જે ૧-૨૬ સૂત્રતહs dઈમાવનમ -૨૮ |
ભાવાર્થ –તે પ્રણવ–કારને જપ અને તદર્થપ્રણવયુક્ત પરમાત્માનું ધ્યાન કરવું જેથી તે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ઉદુર્બોધન કરી અનુક્રમે કિલષ્ટ ચિત્તવૃત્તિને રદ્દ કરવામાં સહાયક થાય છે. ૨૮. सूत्र. ततःप्रत्यक्चेतनाऽधिगमोऽप्यन्तराऽपायाभावश्च. १-२९
ભાવાર્થઈશ્વરના પ્રણિધાનથી આત્માને સાક્ષાત્કાર થાય છે અને વિદનેને પણ અભાવ થાય છે અર્થાત પ્રણવથી યુક્ત પરમાત્માને જપ અનુક્રમે સમ્યમ્ જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણને વ્યક્ત કરતે કરતે આત્માના સહજ સ્વરૂપને પણ કંઈક અંશે પ્રત્યક્ષ કરાવે છે, કારણ કે ઈશ્વરનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું આત્માનું પણ છે. તે કર્મરૂપ માયાથી દબાયેલું છે. તે પરમાત્માના જપધ્યાન વડે પરત્માનું સ્વરૂપ સમજાય ત્યારે આત્માને પણ સમાન ધર્મ હેવાથી હું પણ તેવા સ્વરૂપવાળે જ છું,
For Private And Personal Use Only