________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ).
सुद्धो य तओ अणाइ सुघोत्ति । जुत्तो य पवाहेणं,ण अन्नहा सुद्ध વા સર્મ ૨ અનાદ્રિવિંશી (૧૨) અર્થ-જે ઈશ્વર મુકત થયા ત્યાંથી અનાદિ અવસ્થાવાન અને શુદ્ધ છે તેજ સિદ્ધ પરમાત્મા પરમ શુદ્ધ જ છે, તે જ મુક્ત છે, કારણ કે પ્રવાહની અપેક્ષા એ અનંત સિદ્ધોમાં સંભવે છે પણ નિત્ય મુક્ત ઈશ્વર વિગેરેમાં શુદ્ધતા ઘટતી જ નથી. (૪) અનુગ્રહની ઈચ્છા પણ ત્યાં ઘટતી નથી. અનુગ્રહ-મહેરબાની કરવી અર્થાત સેવકની ઈચ્છા પૂર્ણ કરવી તે રાગ દ્વેષવાળા દેવમાં ઘટે છે પરંતુ વીતરાગ પરમાત્મામાં પુદ્ગલભાવની પૂર્ણતા કરવી તે ઘટતું જ નથી, પણ પરમાત્માનું ધ્યાન તથા ચિંતવન કરનાર ગીને સમ્યગ દર્શનને જ્ઞાન ચરિત્ર પશમભાવે વા ક્ષાયિક ભાવે પ્રગટે તેમાં પુછાવલંબન રૂપ નિમિત્ત પરમા
ત્મા હોવાથી તેમને અનુગ્રહ ઉપચારથી કહેવાય, કારણ કે દયાનના બળથી ચગી અપુનબંધક (રીથી સંસાર ભ્રમણરૂપ કર્મબંધનને જેમાં અભાવ થાય) તેવી આત્માની શુદ્ધતા મેળવે અને સદાચાર રૂપ પાંચ મહાવ્રત વા ક્ષેપકશ્રેણયુક્ત ચારિત્ર પણ મેળવે તે ઈશ્વર–પરમાત્માની કૃપા સમજવી. (૫) સર્વજ્ઞ પણું રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા અને લેભ વિગેરે દોષ હોય તેવા ઈશ્વરમાં ઘટતું જ નથી, પરંતુ જ્યાં તેવા દેષ ન હોય અને જ્ઞાનાવરણીય આદિ ઘાતિ કર્મોને જ્યાં ક્ષય થયેલ હોય તેવા વીતરાગ પરમેશ્વરમાં જ ઘટે છે અને ઉપાસનાદિક પણ વીતરાગ દેવ ઈશ્વરમાં જ ઘટે છે તેથી સર્વ કર્મ મેલને વિનાશ કરનારા ઈશ્વરની ઉપાસના કરવી તેજ એગ્ય છે. ૧-૨૬
For Private And Personal Use Only