________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯ )
અતિશય રૂપ એકત્વ સત્ર સિદ્ધોમાં અનેકપણું હાવા છતાં તિર્થંક સામાન્યતા હૈાવાથી એકવના ખાધ કરતું જ નથી. તેથી અહીં સંખ્યારૂપ એક શબ્દનુ' પ્રત્યેાજન નથી, અથવા અપેક્ષાએ અનેકપણું હાય તે પણ સ્વરૂપાસ્તિત્વ અને આશ્રયતાની સાદૃશ્યાસ્તિત્વમાં અભેદ વૃત્તિનું,સર્વત્ર પ્રસિદ્ધપશુ છે, માટે સામાન્ય ધર્મની અપેક્ષાએ એકપણુ' છે પણ ઇશ્વરરૂપ એક વિશેષ વ્યક્તિ સિદ્ધ થતી નથી. (૩) વળી કાળથી અભિન્ન ઇશ્વરની ઉપાસના ઈચ્છવા ચૈાગ્ય નથી કારણ કે તેવા એક ઇશ્વરમાં સર્વજ્ઞપણાના તથા કર્તાપણાના અસંભવ હોવાથી નિત્ય મુક્ત ઇશ્વરની સિદ્ધતામાં કોઇ પણ પ્રમાણ મળતું જ નથી; માટે— ‘‘નિત્યમુત: ટ્રૅક્ચર:’'નિત્યમુક્ત ઇશ્વર છે એમ એલવામાં પણ “ વર્તાવ્યાઘાત: ’’ પ્રતિજ્ઞા હાનીરૂપ વચનના વ્યાઘાત આવે છે, કારણ કે જે બંધાયેલ હાય તેને જ મુક્તપણુ' સંભવે છે, જે ખંધાયેલા નથી તેને મુક્તપણુ કેવી રીતે સંભવે ? માટે પૂર્વે જેને કર્મ-કલ કને બાંધ હોય તે જ સયમ-જપ-તપધ્યાન–સમાધિયેાગે મુક્તતા મેળવે છે, આવી અનાદિ વ્યવસ્થા છે. એમ ન હેાય તે ઘટ-પટ આદિ જડ વસ્તુ કે જેમને પૂર્વ કમ બંધ નથી હાતે તેમને પણ નિત્યમુક્ત કહેવામાં શા માટે ન આવે ? અનાદિ શુદ્ધ ઇશ્વરની કલ્પના પણુ પ્રવાહની અપેક્ષાએ સ્યાદ્વાદષ્ટિથી સિદ્ધ પરમાત્મામાં જ આવી શકે છે. આ સંબંધી શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી અનાદિવિ’શિકામાં જણાવે છે કે—સે અામં નિય,
♦
For Private And Personal Use Only