________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) જૂ-પૂર્વનામ ગુરુ, શાનાSનવજીવાત – I
ભાવાર્થ–પૂર્વોક્ત ગુણવાળા ઇશ્વર સામાન્યતાઓ કાલથી તથા સંખ્યાથી અપરિમિત હોવાથી પૂર્વગુરૂઓના પણ ગુરૂહિન છે. સામાન્ય ગુરૂઓ સિદ્ધાન્તમાંથી જે અનુભવ મળે છે તેટલું જ કહી શકે છે અને આ ઈશ્વર તે સર્વદા જાણે છે. હવે અહીંયા ઇશ્વરને ત્રિકાલાબાધિત માનવામાં આવે તે બહુ દૂષણે આવે છે તે વસ્તુ ન મતાનુસાર બતાવે છે.
ઈશ્વરમાં સવગુણ પ્રકૃણ (૧) જગત કત્વ (૨) એકત્વ (૩) અનાદિ શુદ્ધતા નિત્યમુક્તતા (૪) અનુગ્રહ કરવાની ઈચ્છાથી (૫) સર્વજ્ઞપણું (૬) આ છ લક્ષણથી ઈશ્વરત્વ માનવામાં આવે છે; તે ઈષ્ટ નથી કારણ કે પ્રથમ સવગુણ પ્રકૃષ્ટતા અને જગકર્તૃત્વ એ બે સંભવતા જ નથી. કેવલ સત્વ ગુણના અતિશયવાળા ઇવર હોય તેવી કલ૫ના રાજસ તથા તામસગુણના અતિશયાવાળા ઈશ્વર કેમ ન થાય? કારણ ત્રણ ગુણવાળું જગત તેવા સ્વભાવ વિના ન બની શકે તેવી જ રીતે આત્મત્વ ધર્મના વેગથી અનાદિ સંસારના સંબંધનું નિમિત્તપણું આત્માને ઘટે છે તેમ ઈશ્વરમાં પણ ઘટવું જોઈએ. ઈશ્વરવથી અન્ય આત્મત્વની કલ્પના કરીએ તે અતિ વ્યાપ્તિ આવે છે, કારણ કે ચૈતન્ય સમાન હોવા છતાં પણ ઈશ્વરને સત્ત્વગુણનું ઉત્કૃષ્ટત્વ અને અન્ય આત્માઓને ત્રણ ગુણવાળી માયાના વેગે અનાદિ સંસારિત્વ કેવી રીતે ઘટે? કેવલ સવગુણ ઉત્કૃષ્ટત્વની પેઠે અદ્રણ પુરૂષ કલ્પનામાં નિત્ય જ્ઞાનને આશ્રય આપનાર તૈયાયિકે માનેલા ઈશ્વરને સ્વીકાર શા
For Private And Personal Use Only