________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ ).
ત્યારે પૂર્ણપણે કાલોકને પ્રકાશ કરવા માટે સમર્થ થાય છે ત્યારે આત્મા પૂર્ણ સર્વજ્ઞ ઈશ્વરપણે ઓળખાય છે. અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન વિગેરે ક્ષયે પશમભાવે પ્રગટ થનારા જ્ઞાને પણ સર્વજ્ઞતાના અંશ(બીજ)રૂપે જ છે અને અતિ ક્ષુદ્રજી કે જે કીડીઓ અથવા વનસ્પતિ આદિ અતિ સૂકમજેવો છે તેમાં પણ જ્ઞાન અનંતમા ભાગ (અનંતમાં અંશેબીજરૂપે) રહેલું છે. લેકપ્રકાશમાં જણાવે છે કે –
जीवस्य ज्ञस्वभावत्वात्, मतिज्ञानं हि शाश्वतम् । संसारे भ्रमतोऽनादौ, पतितं न कदापिऽपि यत् ॥१॥ अक्षरस्याऽनंतभागो, नित्योद्धटिन एव हि । निगोदिनामपि भवे-दित्येतत्पारिणामिकम् ॥ २ ॥
અર્થ-જ્ઞાન જીવને ગુણ–રવભાવ હોવાથી મતિજ્ઞાન બીજરૂપે (અંશરૂપે) શાશ્વત છે, કારણ કે સંસારમાં અનાદિકાલથી ભ્રમણ કરતા છતાં પણ કેઈ વખત સર્વથા તે જ્ઞાનશક્તિ ( જે બીજરૂપ છે તે ) કદાપિ પણ અવરાતી જ નથી, અક્ષર-ક્ષય નહિ થનારું સર્વજ્ઞપણું છે તેને અનંત ભાગ હમેશાં સર્વ ને ઉઘાડો રહે છે. નિદમાં અતિશય સૂક્ષ્મ શરીરી પણ રહેલા શુદ્ર માં પણ જ્ઞાનના અશં પરિણામિક ભાવે રહે છે તે બીજ રૂપે રહેલું જ્ઞાન અત્યંત અતિશય વિનાનું છે; પણ અભાવરૂપે નથી એમ માનવું. આ જ કારણે સર્વ જી પ્રત્યે, મૈત્રી કારુણ્ય માધ્યશ્ય તથા ગુણવંતે પ્રત્યે પ્રમદ આદિ ભાવના રાખવી જોઈયે ૧-૨પ
For Private And Personal Use Only