________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૪ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસુપુજ્ય ત્રિભુવન ધણી,
ઇશ્વરનું પ્રાંણધાન, સેવાભક્તિ સ્વરૂપવિચારણા, ત્રણ ચેાગે ચિત્તની સ્થિરતા થાય અને અનુક્રમે સપ્રજ્ઞાત તથા અસ`પ્રજ્ઞાત ચેાગ સિદ્ધ થાય છે ! ૧-૨૩ ॥
ભાવા:—કલેશ-માનસ
क्लेश कर्मविपाकाशयैरपरामृष्टपुरुषविशेष ईश्वरः ॥१-२४॥ તથા કાયિક દુઃખને ઉત્પન્ન કરનારા દ્રશ્ય તથા ભાવક-મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા મન-વચન-કાયા સબંધી ચેાગવડે થતી મલિન ચિત્તવૃત્તિથી આત્મા આઠ પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કદલને ગ્રહુણ કરીને રાખેલા હાય તેને તથા તે કમને વિપાકકાલે ઉદયમાં આવીને અનેક પ્રકારના શુભ વા અશુભ ફલને આપે છે. આવા પ્રકારના જે કર્મ સમુદાયના જેમને આત્મશુદ્ધોપયેાગવડે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રયોગને અપ્રમત્તભાવે આરાધી ઘાતિ અઘાતિ કમને ક્ષય કર્યાં હાય, અને જે કૈવલ જ્ઞાન, દર્શન આદિ આઠ ગુણ યુક્ત અશરીરીસિદ્ધ પરમાત્મા અને જેએએ ચાર ઘાતિ કના ક્ષય-ઘાત કર્યો હાય તે અરિડુત કેવલી વા તીર્થંકર ચેાગીદ્ર . પરમાત્મા પરમેશ્વર મહાદેવ શિવશંકર સ્વયંભૂ નામથી આપણે સમાધીએ છીએ તે ઇશ્વર-લેાકેાત્તર પુરૂષવિશેષ છે, પણ કાઈ જગતના કર્તા કે જગત જીવેાને સુખદુઃખનો સંબંધ કરાવનારા નિત્યેશ્વર નથી. કહ્યું છે કે—
For Private And Personal Use Only