________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ )
ભક્તિથી સ્તવન, ભજનમાં એકતાનથી, તેના નામસ્મરણથી પણ ચિત્તવૃત્તિની સ્થિરતા-સમાધિયોગ પ્રાપ્ત થાય છે. શ્રીમાન્ પરમ ગુરૂદેવ બુદ્ધિસાગરસૂરિજીએ કહ્યું છે કે
વિમલાચલથી મન મોહ્યું રે, મને ગમે ન બીજે ક્યાંય મને બીજે ન ગમે કયાંય, મનમેહનમાં સુખ જોયું રે, મુજ આત્મસુખની છાય વિમલા છે સમરું સિદ્ધાચલસ્વામિ, લળી લળી વંદું ગુણરામી; મુજ જીવન અંતર જામી રે, અનુભવથી અનુભવાય વિ૦ ના મનમોહન લાગ્યા મીઠા, આદીશ્વર નયણે દીઠા રહ્યા ન હવે લખવા ચિઠા રે, મન મસ્તિમાં મકળાય છે ર છે વિ સિદ્ધયા તુજ પ્રેમ અનંતા વલી સિદ્ધશે ભવીજન સંતા; થશે સિદ્ધ બુદ્ધ ભગવંતા રે, જ્ઞાનીયે તુજને ગાય છે ૩ છે તુજ સાથે લગની લાગી, ભવની ભાવઠ ભાંગી; મુજ આંતરચેતના જાગી ૨, મુજ મનડું તુજને ચહાય ૪ ૫ વિ૦ | આણંદ જ્ઞાને ઉલસિલે, મુજ હૃદયકમલમાં વસિયે; શ્રદ્ધા પ્રીતિએ વિકસિયે રે, ઘટ સુખસાગર ઉભરાય છે પા વિટ છે તુજ શરણે નિર્ભય થઈ, આતમ જીવન ગહગહિયે, મરજી થઈ તુજ લહીયો રે, તુજ આપોઆપ સુહાય છે ૬ વિમલાચલવાસી વહાલા, મુજ સુણ કાલાવાલા; બુદ્ધિસાગર ઘટ ભાળ્યા રે, નિત્ય રહેર્યો હૈડા માંહય છે ૭ મે વિ૦ છે પુરૂષોત્તમ પુરાણનું, તુજ નામે સુખ લહીએ રે. બુદ્ધિસાગર શુદ્ધતા પામી, નિજ પદે રહીએ રે.
For Private And Personal Use Only