________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ ) ધર્મ સંન્યાસ (વશીકરણ) નામનો વૈરાગ્ય જાણ. ૧૫ તત પુરુષાવૈwયમ ?–?૬
ભાવાર્થ–ત્યારપછી વશીકરણ વૈિરાગ્ય પછી આગળ વધતે ચેગી પુરૂષ ખ્યાતિ–આત્માના ગુણ-સ્વરૂપનું જ્ઞાન થવાથી પૂર્ણ ચારિત્રવંત આત્મધર્મમાં રમણતા કરનારા યેગીને પુદ્ગલેના ભેગાદિક ગુણોમાં વૈરાગ્યરૂપ તાત્વિક ધર્મસંન્યાસ રૂપ પ્રમત્ત ગુણસ્થાનથી આગળ વધીને અપ્રમત્ત ગુણસ્થાનક, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ (બાદર નિવૃત્તિકરણ), સૂક્ષમ સંપરાય, ઉપશાંતમોહ વા ક્ષણમહ વિગેરે આત્મ-ગુણશ્રેણું ચઢીને ઉપશમ વા ક્ષાયિ. કભાવે ગુણની પૂર્ણતા મેળવી ગુણોના કાયરૂપ વિવેક જ્ઞાનથી પુદ્ગલગ માન અહંતારૂપ તૃષ્ણને ક્ષય-અભાવ થવામાં કારણ તે પરવૈરાગ્ય કહેવાય છે. ૧-૧૬ वितर्कविचाराऽऽनन्दाऽस्मितास्वरूपाऽनुगमात्संप्रज्ञातः॥ १७ ॥
ભાવાર્થ-જ્યારે પરપુગલ તૃષ્ણના ક્ષય રૂપ પર વૈરાગ્ય થાય ત્યારે આત્મજ્ઞાની એગી અપૂર્વ વીર્યવડે તેમજ આત્મરૂપવડે સંપ્રજ્ઞાત સમાધિને પામે છે. તે સંપ્રજ્ઞાત સમાધિ ચાર પ્રકારની છે. વિતકનુગમ, વિચારાનુગામ આનંદાનુગમ અને અમિતસ્વરૂપાનુગમ. અનુગમ એટલે સંબંધ તેથી જે નિરાધ તે સંપ્રજ્ઞાત કહેવાય છે. તે આ પ્રમાણે, “અધ્યાત્મડમાવના દયાનં, સમતા વૃત્તિક્ષય: શ્રી
For Private And Personal Use Only