________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) ભાવ કહેવાય. બી સંવેગ તે દેવ, મનુષ્ય ચક્રવતીના ભેગ આપાત–ભેગકાળે જ મધુરા છે પણ અંતે દુઃખરૂપ સંસારના બંધનરૂપ જાણીને એક મુક્તિની જ વાંચ્છા કરે તે સંવેગ કહેવાય છે તેમજ નિર્વેદરૂપ વૈરાગ્ય–તેમાં વિષયગના દોષથી ઉત્પન્ન થતા વિપાકોને જાણી આપાતધર્મ-સંન્યાસ શરૂ થઈ પ્રથમ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. શ્રી હરિભદ્રસૂરિ જણાવે છે કે" नारयतिरियनरामर-भवेसुनिव्वेयओ वसई दुःखम् । ગાય રોયમ-મમત્તવિવેદિવિ છે ? "
અથ–જે જીવે પરલેક માટે ધર્મમાર્ગનું આચરણ કર્યું નથી, તે જીવ નારક, તિર્યંચ અને મનુષ્યાદિ ભામાં અનેક પ્રકારના તાડન-તર્જન–રેગ-શેક–જન્મ–જરા-મરણ આદિ દુઃખને અનુભવી, મમત્વ–આ હારું, આ અન્યનું; હું રાજા-હું શેઠ વિગેરે વિષયના વેગથી મુક્ત થયે છતે પણ નિર્વેદને લીધે બહુ દુઃખી થઈ રહે છે-આ નિર્વેદ અને આસ્તિકતા પરમ ગુરૂદેવે જે તપદેશ આપે હોય તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. અનુકંપા-દ્રવ્ય ભાવથી દુઃખી પ્રાણીઓ જોઈ તેના ભલા માટે શક્ય પ્રયત્ન કરે તેમજ મનથી આદ્ર પરિણામ રાખવા તેથી યથાપ્રવૃત્તિરૂપ પ્રથમ ભયગર્ભિત વૈરાગ્ય અપૂર્વકરણ તે તવ સમજવાની ઇરછા, ત્યાર પછી અનિવૃત્તિકરણ રૂપ મોહમાયાની ગ્રંથીને ભેદવારૂપ કાર્ય કરીને સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે તે પ્રથમ
For Private And Personal Use Only