SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫ ) કરાવનાર વ્યાપાર વારંવાર પ્રયત્નપૂર્વક કરવું તે અભ્યાસ કહેવાય તેથી લિઇવૃત્તિને નિરાધ થાય છે. ૧-૧૩ स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ॥१-१४॥ અનુવાદ–તે અભ્યાસ જે લાંબા કાળ સુધી નિરંતર આદરપૂર્વક સેવવામાં આવે તે દ્રઢ-મુજબૂત થાય છે; કારણકે જીવાત્માઓની ચિત્તવૃત્તિ અનાદિ કાળથી મિથ્યાત્વઅવિરતિ-કષાય-દુઈ ગાદિથી ઘેરાયેલી હોય છે. તેથી તપજપ-સંયમ-આગમવાચન- અનુભવજ્ઞાન-તત્ત્વવિચાર-બ્રાચર્ય અને અહિંસા વિગેરે ધર્માનુષ્ઠાનનું વારંવાર સેવન કરવું જેથી આત્મા, અશુભપ્રવૃત્તિથી નિવૃત્ત થઈ અનુક્રમે શુભ પ્રવૃત્તિમાં પ્રવેશ કરી છેવટે દ્રઢ સંસ્કાર થવાથી સવગુણમાં સ્થિર થાય છે ! ૧–૧૪ दृष्टाऽनुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञावैराग्यम् ॥ १-१५॥ ભાવાર્થ-આ લેકમાં જેએલા અને પરાકના સાંભબેલા વિષયભેગોના ભૂત ભાવી દુખ વિપાકો જાણે તે સંબંધી ભેગાદિ તૃષ્ણા-ઇરછાનો ત્યાગ કરે તે વશીકાર નામને વૈરાગ્ય કહેવાય છે. શ્રીમાન્ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ જણાવે છે કે शमसंवेगनिर्वेदानुकंपाऽस्तिक्यलक्षणैः । पंचभिलक्षणेः सम्यक् सम्यक्त्वं लक्ष्यते ॥१॥ અથ–શત્રુ, મિત્ર વા અન્ય કેઈનું પણ બુરું નહિ ચિંતવવું-દરેકનું ભલું ચિતવવું તે સમભાવ વા ઉપશમ For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy