________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
ભાવાર્થ-કિલષ્ટ અને અકિલષ્ટ ચિત્તવૃત્તિઓને અભ્યાસ તથા વૈરાગ્યવડે નિરોધ થાય છે અર્થાતુ-અનાદિકાળથી ચિત્તવૃત્તિનો પ્રવાહ બહિરાત્મદશામાં સ્ત્રી-ધન-ભાઈભગિની-પુત્ર-પુત્રી–પરિવાર અને વિષય ભેગમાં વહ્યા કરે છે. તેથી જીવાત્મા ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તેવી રીતે આશ્રવ સ્વભાવમાં ગમન કરનારી ચિત્તવૃત્તિને અંતરાત્મ ભાવે અભ્યાસ તથા વૈરાગ્યથી રેકીને સંવરમાં લાવવાથી જીવાત્મા આત્મસ્વરૂપમાં પ્રવેશ કરે છે ! ૧૨ |
તસ્થિત જોવખ્યાત છે ?-૨૩ .
ભાવાર્થ-પૂર્વોક્ત નિરોધમાં ચિત્તવૃત્તિની સ્થિરતા માટે યત્ન કરે તે અભ્યાસ કહેવાય. અર્થાત્ જીવાત્મા રાજસ અને તામસવૃત્તિવડે બાહાભાવમાં રહી કેધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ અને અરતિ વિગેરે પાપસ્થાનઆશ્રને ત્યાગ કરી જ્ઞાનમય આગમને અભ્યાસ કરી, તથા સમભાવ લાવવા માટે કષાય આશ્રવને રોકવા માટે યમરૂપ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, છકાયની રક્ષા અને વિગ ત્યાગને ઉપવાસ આદિને અભ્યાસ કરે એટલે પરમ ગુરૂએ કહેલાં વચનમાં સંકલ્પવિકલવડે ઉત્પન્ન થતી અશ્રદ્ધા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ મન, વચન, કાયના
વ્યાપાર રૂપ ચગને સમ્યગજ્ઞાન અને વિવેકથી દૂર કરી યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણ કરી ગ્રંથભેદ કરે પછી સમ્યગદર્શન પામી આત્માને પરમભાવની પ્રાપ્તિ થાય તે માટે સામાયિક, પૌષધ વ્રત પ્રત્યાખ્યાન અને તપ સંયમ કરી પુદ્ગલભાવમાં જતી ચિત્તવૃત્તિને પાછી વાળીને આત્મસન્મુખ
For Private And Personal Use Only