________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
ઘમ આત્માઓ પ્રભુભજન પૂજા ભકિત ધ્યાન સમાધિ કરતા હોય તેમ પિતાને જાણે છે તેથી તામસ વૃત્તિ પણ કેમ કહેવાય? જે કે બન્નેમાં વસ્તુરૂપે રહેલા પદાર્થ જાગૃત થાતા દેખાતા ન હોવાથી દર્શનશકિતનું આવરણ છે એમ માનવું જોઈએ. તે પણ તે નિદ્રા એકાન્ત કિલષ્ટ ચિત્ત વૃત્તિરૂપે નથી ઉપર જે પ્રમાણની વાત જણાવી છે તે આત્મ સમાધિમાં સહાયક છે તેથી અકિલષ્ટ ચિત્તવૃત્તિ તથા આત્મવૃત્તિ રૂપે પણ છે. તેમ જાણવું. ૧-૧૦
હવે રકૃતિનું લક્ષણ કહે છે. अनुभूतविषयाऽसम्प्रमोषः स्मृतिः ।।१-११॥
ભાવાર્થ–પ્રથમ મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અનુમાન અને પ્રત્યભિજ્ઞાવડે અનુભવેલા પદાર્થોના જ્ઞાનને સાચવી રાખનારી જે આત્મ સહકારિ ચિત્તવૃત્તિ તે સ્મૃતિજ્ઞાન કહેવાય. એમાં પણ અનુભવેલા અર્થનું જયાં યથાર્થ પણે સમરણ થાય ત્યાં પ્રમાણરૂપ અને વિપરીત હોય ત્યાં અપ્રમાણરૂપ એમ સ્મૃતિ પણ બે પ્રકારની છે, તેથી વિકલ૫-નિદ્રા અને સમૃતિને પ્રમાણમાં તથા વિપર્યયમાં અંતર્ભાવ થાય છે. એટલે જ્યાં સત્ય હોય ત્યાં પ્રમાણ અને જ્યાં અસત્ય હોય ત્યાં અપ્રમાણ છે એમ પાંચ વૃત્તિઓને બેમાં જ અંતર્ભાવ થાય છે, છતાં વિશેષ માનવામાં મહર્ષિ ગ્રંથકારની રૂચિ અનુભવાય છે. જૈન સિદ્ધાંતાનુસાર તે પ્રમાણમાં મતિજ્ઞાનને શ્રુતજ્ઞાન સ્મૃતિ તથા વિકલ્પને સમાવેશ થાય છે. આવૃત્તિઓ સમ્યજ્ઞાનવંતને અકિલષ્ટ રૂપે થાય છે. ૧૧
સંખ્યા વૈપાયાભ્યાં તમિાયા | -૬૨ ||
For Private And Personal Use Only