________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧)
ભાવાર્થ-શબ્દ સાંભળ્યા પછી વસ્તુશન્ય-વસ્તુ નહોય છતાં પણ આ અમુક વસ્તુ છે એવું જે મરણ જ્ઞાન તે વિકલ્પ કહેવાય છે. અહિંયાં શબ્દ માત્રથી વા અન્ય વસ્તુ દેખવાથી અથવા મનથી થતા વિચારને વેગે જે વિકલ્પ થાય તે. પૂર્ણ વસ્તુને જ્યાં પ્રકાશ થાય નહીં તેથી અસત
ખ્યાતિરૂપે–પ્રસિદ્ધ હોવાથી વિકલ્પ કહેવાય. પરંતુ-“મનો ન0િ નિલે " આ વિશેષાવશ્યકના વચનથી સર્વથા અસદુવસ્તુને નિષેધ કરાતે જ નથી, સદ્ વસ્તુને વિકલ્પ સંભવે છે તેથી સર્વથા તે અસત્ય નથી જ જેમ કે જે વસ્તુને જગતમાં સદૂભાવ હોય તેને ખંડથી પ્રસિદ્ધ વસ્તુને જ વિકલ્પ થાય છે જેમકે “મારામ ” આકાશ સંબંધી પુષ્પએવા વચનથી આભાસ-વિકલ્પ થયે છે, તેમાં સંસર્ગને આરોપજ થાય છે. તેમજ અભેદ પદાર્થોમાં ભેદને પણ આરોપ કરાય છે. જેમકે-“મારમન નૈતન્યમ્ ' વરતુ સ્વરૂપે અભેદ હોવા છતાં પણ આત્માનું ચૈતન્ય છે, આ પણ ભાસ-વિકલ્પ થાય છે. તે પ્રમાણુના અંશરૂપે નૈગમનય તેમજ સંગ્રહવ્યવહારનયના મત પ્રમાણે જ્ઞાનમય છે, તેમાં આકાશકુસુમ વ્યવહારથી અપ્રમાણ ગણાય છે, તેમજ આત્માનું ચૈતન્ય અહીં આત્મા અને ચૈતન્ય એ દ્રવ્ય તથા ગુણરૂપ હોવાથી બંનેને અભેદ છે, કારણ કે ગુણ અને ગુણિને સર્વદા અભેદ સંબંધ છે છતાં પણ છઠ્ઠી વિભક્તિને લીધે ભેદની કલ્પના કરાય છે. એ પણ નૈગમ અને વ્યવહાર નયના મતે પ્રચલિત હેવાથી પ્રમાણને અંશ માત્ર છે.
For Private And Personal Use Only