________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) નિરોધ એગમાં ઉપયેગી નથી,“સમિતિ રામનુમાનમ્' લિંગજન્ય અથવા હેતુરૂપ એક અંશ જેવાથી સર્વસ્વરૂપને
વ્યવસાય કરાય તે અનુમાન પ્રમાણ કહેવાય અને અનુભવિગુરૂને ઉપદેશ સાંભળી પરોક્ષ રહેલા સર્વ પદાર્થોને સત્યરૂપ વ્યવસાય કરાય તે આગમપ્રમાણુ કહેવાય, તેમજ પ્રત્યભિજ્ઞા અને સમૃતિજ્ઞાનને પણ પ્રત્યક્ષ આદિ પ્રમાણમાં સમાવેશ થાય છે તેમાં મતિજ્ઞાન તથા આગમજ્ઞાન તથા અવધિજ્ઞાન આત્મતત્વની યથાર્થ શ્રદ્ધાવંતને પ્રમાણ રૂપે અને વિપરિત અદ્વાવંતને અજ્ઞાન રૂપે થાય છે. . ૭ છે
विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम् ॥१-८ ॥
ભાવાર્થ –જે જ્ઞાનવડે વસ્તુસ્વરૂપને અયથાર્થ ઊલટે બંધ થાય તે વિપર્યય-વિપરીત જ્ઞાન કહેવાય. જેમકે આતમબુદ્ધિથી કાયામાં હું રૂપે બોધ થાય, છીપમાં હિરણ્યનું જ્ઞાન થવું તેમિથ્યાજ્ઞાન છે અથવા રાજુ-દોરડામાં સર્ષ બુદ્ધિ ધન યૌવન સ્ત્રી બાંધવ ઘર જમિન મહેલ ગાડી ઘોડા મોટર બલુન અને વિમાન વિગેરે પાંચ ઈદ્રિયેથી ભગવાતિ વસ્તુઓમાં મારાપણાની જે બુદ્ધિ તથા શરીર ઈદ્રિયે તથા મન દેવત્વ, મનુષ્યપણુમાં રાજા ઈન્દ્ર વિગેરેની પદવીઓમાં અહંપણું માનવું તે વિપરીત-મિથ્યારૂપ હોવાથી તેવા જ્ઞાનને વિપર્યય કહેવાય છે. તેવા વિપર્યયે બાહ્ય આત્મદશામાં વર્તનારાને વિશેષતાઓ હોય છે. ૮ છે
શબ્દશાનાગનુપાતિ વસ્તુશન્યો વિરાપ – //
For Private And Personal Use Only