SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) પ્રવૃત્તિઓમાં વિભાવદારૂપ મેહમાયાને પ્રાપ્ત થાય છે. અનેક દારૂણ દુઃખ ભાગવે છે. (જ્ઞાનસાર) '; विकल्पचषकैरात्मा, पीतमोहासवे ह्ययम् । भवोच्चतालमुत्ताल-प्रपंचमधितिष्ठति ॥ ५ ॥ અ:-જેમ દારૂના વ્યસની દારૂના પાત્રને હાથમાં લા મુખ તરફ લગાવી પાન કરીને પછી એ હાથવડે કરીને તાલી પાડતા સમધ વા અસબધ વાકયાથી ખકવાદ કરતા છતા તાંડવ-નાચ કરે છે તેમ આ જીવાત્મા અનાદિકાળથી મહુમાયારૂપ દારૂનું પાન કરતા છછ્તા સ્વસ્વરૂપનું ભાન ભૂલીને સંસારના પ્રપ`ચમાં આસક્ત બનીને આનન્દ્વ માનતા છતા રહે છે પણ સ’સારના જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ આદિ દુઃખને ભાગવતે છતા જાણતા નથી, અને તેમાં જ મશગુલ થાય છે. તે જ માહ્યાત્મા જાવા, ૫ ૪ ! વૃત્તય: ગ્રામ્ય: વિષ્ટાઽષ્ઠિઠ્ઠાઃ || -૯ || ભાવાર્થ:—ચિત્તવૃત્તિ. પાંચ પ્રકારની ગણાય છે. તે દરેક ચિત્તવૃત્તિએ કિલષ્ટ અને અકિલષ્ટ એ ભેદથી એ પ્રકારે પણ કહી છે. કિલષ્ટ એટલે દુઃખદાયક અને અલિષ્ટ-સુખદાયક. ચિત્તની જે જે શુભ વા અશુભ વૃત્તિએ કરીએ તે એમાં જ અંતર્ભાવ થાય છે. ૫ ૫ ૫ प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ।। १-६ ।। ભાવાઃ—પ્રમાણ,—વિષય,-વિકલ્પ, નિદ્રા અને For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy