________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫)
તા દ્રવ્રુડ પsqસ્થાનમ / ૧-૨ //
ભાવાર્થ-જ્યારે સર્વ ચિત્તવૃત્તિને સર્વથા પ્રકારે નિરોધ થાય છે ત્યારે સર્વ જીવાજીવ જગને જોવા-જાણવાના
સ્વભાવવા શુદ્ધ ચિદામા પરમ પુરૂષરૂપે સ્વસ્વરૂપમાં સ્થિર રહે છે અને તેવી અવસ્થા પામેલ દ્રષ્ટા કેવલિ કહેવાય છે. જૈન તત્વાર્થસૂત્ર જણાવે છે કે “મોક્ષયા જ્ઞાનવર્શનાવરણાત્તરાયક્ષયા વસ્ત્રમ્" આત્મા જ્યારે ક્ષેપક શ્રેણિ એ આરૂઢ થાય છે ત્યારે આત્માને વિષે પૂર્વ કાળના લાગેલાં જ્ઞાન દર્શન આદિ આત્મગુણોને રોકનારાં જે આવરણોને તથા મેહ માયાને સર્વથા નાશ કરે છે ત્યારે સર્વ વસ્તુને યથાર્થ સ્વરૂપે જાણનારે દ્રષ્ટા પરસ્વરૂપની બ્રાંતિને છોડીને પિતાના આત્મસ્વરૂપમાં સ્થિર બને છે એટલે કેવળજ્ઞાન કેવલદર્શનને પ્રાપ્ત કરે છે અને પિતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. તેવો કટા-કેવલિ જગતને પૂર્ણપણે જુએ છે. જુવે જ્ઞાનસારે.
ऐंद्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाऽ खिलम् । सच्चिदानंदपूर्णेन, पूर्ण जंगदेवक्ष्यते ॥१-४॥
વૃત્તિકાથમિતરત્ર | ૨-૪ . ભાવાર્થ –જ્યારે જીવાત્મા સવરૂપ અવસ્થા પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરતા નથી અને સાંસારિક ભાવની પ્રવૃત્તિઓમાં મુગ્ધ થાય છે ત્યારે સાત્વિક, રાજસ અને -તામસ એમ ત્રિધા પ્રવૃત્તિને લીધે કિલષ્ટ અને અકિલષ્ટ
For Private And Personal Use Only