________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
અ –અહીંયા યાગનું અનુશાસન એટલે ચેગના સબધ સ્પષ્ટ પ્રતિપાદન કરાય છે.
ભાવા -પ્રથમથી જ શ્રીમાન પતંજિજ્ઞ મહિષ યેગશાસ્ત્રના પ્રવક્તા છે, અને બીજા કોઈ નથી એમ શકા કરવી નહી. કારણકે પતંજલિ મહિષ એ પૂવ થએલા દુિરણ્યગર્ભ, કપિલ, વશિષ્ઠ આદિ અનેક પ્રાચીનાચાય મહર્ષિ પ્રણીત ચેાગતું સવિસ્તર-સાંગોપાંગ પ્રતિપાદન કર્યુ છે તેથી સૂત્રમાં અનુશાસન એવા પ્રયાગ મૂકયા છે. અન્યથા “ ચેગTHનવું ’” લખવામાં આવત. યોગ-સમાધિ. હવે મેગ એ પ્રકારે છે: સપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એમ એ પ્રકારના ચેાગનું લક્ષણ કહેવાની ઇચ્છાથી સૂત્ર કહે છે. ॥ ૧ ॥
योगश्चित्तवृत्तिनिरोधः ॥ १-२ ॥
ભાવાર્થ:—ચિત્તવૃત્તિના રાધ કરવાતે યોગ કહેવાયઅર્થાત્ ચિત્તવૃત્તિઓને નિયમમાં રાખવી–પ્રખ્યા-પ્રવૃતિ અને સ્થિતિ એમ ચિત્તવૃત્તિ ત્રણ પ્રકારે પરિણમે છે. સત્ત્વ રજસૂ તથા તામસ્ એ ત્રણ ગુણવાલા પુદ્ગલેાના સંબંધને લીધે પ્રવૃત્તિ પણ ત્રણ પ્રકારની થાય છે. વળી તે ચિત્તપ્રવૃત્તિ કિલષ્ટ અને અલિષ્ટ એમ એ પ્રકારની છે. તેમાં કિલષ્ટ ચિત્તપ્રવૃત્તિના નિરાધ કરવા તે સપ્રજ્ઞાત ચેગ કહેવાય છે. અને સર્વ ચિત્તવૃત્તિના નિરોધ કરવા તે અસ'પ્રજ્ઞાત ચોગ કહેવાય છે. અહીં જૈન દૃષ્ટિએ વિચાર કરતાં યેગલક્ષણુમાં “ ક્લિષ્ટ ' પદ વધારવાની આવશ્યકતા જણાય છે, કારણ
For Private And Personal Use Only