________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ). થોને વારસો આપણને આપે છે, તેવી રીતે અનેક દર્શનકારો પણ પિતાના જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ પ્રમાણે જે જે સત્ય વિચારોના અનુભવ થયા તેઓ પણ પોતાના અનુયાયીઓને પુસ્તકરૂપે આપતા ગયા છે. શ્રીમાન પતંજલિ મહષિ પણ ગદર્શનરૂપે એક ગ્રંથ જનસમાજને અર્પતા ગયા છે. તેમાં માર્ગોનુસારિપણું કાંઈક ગ્રાહ્ય જણવાથી પરમ પૂજ્ય વાચકવર શ્રી યશોવિજયજીએ ગદર્શન ઉપર ટુંકાણમાં મહાન ભાવને પ્રગટ કરનારી શ્રી જેનદર્શનને અનુકૂલ સૂત્રે પર સ્પષ્ટ અર્થને પ્રગટકારક તથા વિપરીત સૂત્રે પર પ્રમાણપુરસ્પર સમાલોચનારૂપ ટીકા રચી ગયા છે. તેમના વચનને અનુસરીને બને તેટલા માધ્યગ્ય ભાવથી
ગદર્શન ઉપર અનુભવ કરવાને આ પ્રયાસ છે. श्रीपातञ्जलयोगदर्शनं गुर्जरभाषया संकलितम् ।। एँ नमः। ऐन्द्रवृन्दनतं नत्वा, वीरं सूत्रानुसारतः ।। वक्ष्ये पातञ्जलस्यार्थ, साक्षेपं प्रक्रियाश्रयम् ॥१॥
ભાવાર્થ –ઈદ્રોના વૃંદ–સમૂહે વંદન કરેલા શ્રીમાન મહાવીર ભગવાનને નમસ્કાર કરી, મૂળસૂત્રોને અનુસરી મહર્ષિ પતંજલિપ્રણત એગદર્શનના અર્થને પ્રક્રિયા પ્રમાણે આક્ષેપપૂર્વક, હું (યશોવિજયજી નામે વાચકપ્રવર) કહું છું. # ૧
મૃત –ાથ યોગનુશાસન છે ..
For Private And Personal Use Only