________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] " शास्त्रसंदर्शितोपाय-स्तदतिक्रान्तगोचरः ।
शक्त्युरेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥१॥
અર્થ–શાસ્ત્રોમાં મુક્તિના હેતુ રૂપ ગાનુષ્ઠાન માટે જે ઉપાય કહ્યા છે તેમને પૂર્ણ કરી તેથી આગળ જઈને આત્માના અપૂર્વ ભાવરૂપ શક્તિના અતિશયપણાથી આત્મા ઉત્તમ સામર્થ્યોગ મેળવે છે. ૧૫
આ પ્રમાણે ક્ષેપક વા ઉપશમશ્રેણિમાં પ્રથમ થનારૂં બીજું અપૂર્વકરણ–અપૂર્વકરણ બે થાય છે. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ કરીને સાતે કર્મની સ્થિતિ એક કટાકોટી સાગરોપમથી પણ અલપ કરે છે. ત્યારપછી આત્મ શુભ પરિણામના યોગે મેહનીયાદિ કર્મની પ્રકૃતિને દબાવી એક મુહૂર્તમાં ખપાવાય તેટલીને ક્ષય કરીને અપૂર્વકરણ કરે છે, અને ત્યારપછી આત્મા ગાઢ કર્મ બાંધવામાં અસા-. ધારણ કારણ થાય તેવી મેહનીય કર્મના બીજ રૂપ ગ્રંથિ(ગાંઠ)ને ભેદે છે, ત્યારપછી આત્મવીર્યને અંતરકરણ કરીને ક્ષેપક વા ક્ષપશમ વા ઉપશમસમ્યક્ત્વ પામે છે. અહીં થનારૂં પ્રથમ અપૂર્વકરણ થાય છે. તેના
ગે ક્ષપશમભાવે થનાર શાંતિ, આર્જવ, માર્દવ આદિ પ્રથમ કેટીના બાહ્ય પાંચ મહાવ્રતે આદિને ગૌણભાવે કરવારૂપ (ધર્મ-સંન્યાસરૂપ) સામર્થ્યવેગ થાય છે. તે સામર્થ્ય યુગના બળથી નિઃસંગભાવની અખંડ પ્રવૃત્તિવડે પરમ7(પરમ મહાતત્ત્વ)ને જોવાની ઈચ્છારૂપ લક્ષણ છે જેનું એ અનાલંબન યોગ થાય છે. કહ્યું છે કે –
For Private And Personal Use Only