________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૬ ]
આ પ્રકારનાં બન્ને ધ્યાન છદ્મસ્થ જીવાને હાય છે. તેમાં પહેલા રૂપી દ્રવ્યગાચર સાલ‘ખન ધ્યાનમાં પાંચમા તથા છઠ્ઠા ગુરુસ્થાનકના સ્વામી શ્રાવક તથા સાધુએ અધિકારી થાય છે અને બીજા અરૂપી નિરાલઅન ધ્યાનમાં સાતમાગુણસ્થાનકના સ્વામીથી આરબીને ખારમા ગુણસ્થાનકના સ્વામી સુધીના અધિકારી થાય છે, એમ સમજવું. શ્રીમાન્ હરિભદ્રસૂરિપ્રવર ષોડશક ગ્રંથના ચાદમા ષોડશકમાં આ ધ્યાન યેાગના અધિકાર વર્ણવતા જણાવે છે કે* સાપનો નિરાહ—ધન યોગઃ વો દ્વિધા જ્ઞેયઃ | जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः || १ ॥ "
અઃ-સાલખન અને નિરાલઅન એમ બે પ્રકારના ચેાગ છે, તેમાં આલંબનની સહાયતા એટલે ચક્ષુષ આદિના જ્ઞાનથી જાણી શકાય તેવા જિનેશ્વર-તીથ કર-કેવલી આદિની લેાકેાત્તર અવસ્થાને બતાવનારી મૂર્ત્તિ, તેમજ બીજા પણ પ્રશસ્ય દ્રવ્ય આદિના ધ્યાનમાં જે જે ઉપચેાગ આવે તેનું અવલંબનથી કરાતા ધ્યાનને સાલખન ધ્યાન કહે છે. અને તેવા પ્રકારના આલઅનને! ત્યાગ કરી આલખનીય વસ્તુના બાહ્ય આકારને જોયા વિના માત્ર તીર્થંકર ગણધર આદિના આત્મિક ગુણાનુ જ જે ધ્યાન કરવું તે નિરાલંબન ચેાગ કહેવાય છે. જે ચેાગી છદ્મસ્થ હાવા છતાં તે તીર્થંકર આદિના ગુણા કે જેમને આગમથી જાણ્યા છે પરંતુ પ્રત્યક્ષથી
For Private And Personal Use Only