________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૪ ] આ યુગના ભેદ-પ્રભેદના ભાગ પાડીને એંશી ભેદ બતાવ્યા છે, તે આ પ્રમાણે-સ્થાન, ઊર્ણ, અર્થ, સાલબન અને નિરાલંબન એમ પાંચ ભેદ ને ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદથી ગુણતાં વિશ ભેદ થાય છે. તે વિશ ભેદને પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ
આ ચાર અનુષ્ઠાનોથી ગુણતાં શી ભેદ થાય છે || ૧૮૫ હવે આલંબન ચગનું પ્રતિપાદન કરે છે. मूलम्-आलंबणंपि एयं, रूवमरुवीय इत्थ परमुत्ति ।
तग्गुणपरिणइरूवो, सुहूमोऽणालवणो नाम ॥ १९ ॥ छाया-आलम्बनमप्येत-द्रूप्यरूपीचात्र परम इति ।
तद्गुणपरिणतिरूपः, सूक्ष्मोनालम्बनो नाम ॥१९॥
અર્થ-આલંબન યુગ પણ બે પ્રકારના છે (૧) રૂપી અને (૨) અરૂપી. તેમાં બીજે અરૂપી આલંબનયોગ મુક્તિનું સાક્ષાત્ કારણ હોવાથી પરમ શ્રેષ્ઠ છે. તે સિદ્ધ પરમાત્માના ગુણ ગણના વિષયમાં અતિ સૂક્ષ્મ ભાવની જે પરિણતિમાં એકત્વ થવારૂપ નિરાલંબન યેગ કહેવાય છે. મે ૧૯
ભાવાર્થગવિંશિકા પ્રકરણમાં યોગના સ્વરૂપને વિચાર કરતાં એમ અનુભવાય છે કે યોગ અને ધ્યાન અને શબ્દ એક અર્થને જણાવે છે, અહીંયા ધ્યા નના બે ભેદ બતાવે છે (૧) સાલંબન અને (૨) નિરાલંબન, તેમાં સાલંબન પણ બે ભેદવાળું છે. (૧ ) રૂપી અને (૨) અરૂપી. તેમાં રૂપી ધ્યાન અરિહંત-કેવલી
For Private And Personal Use Only