________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૨ ] હોય છે. તેમના પ્રત્યે ભરણપોષણ, સેવા અને ચાકરી સરખી કરાય છે, તે પણ પ્રાણવલ્લભ ગણાતી સ્ત્રી પ્રત્યે પ્રીતિ, તેને સંતોષવાની પ્રવૃત્તિ તેમજ આજ્ઞા કરવાની પ્રવૃત્તિ પણું હોય છે. અને માતાપિતા પ્રત્યે ભકિત, પૂજ્યતા અને આદર નમ્રતાવડે વન્તન ચલાવવાનું હોય છે, તે દૃષ્ટાંતને અનુસરી આત્માના હિત માટે અપ્રમત્તભાવે સચારિત્રને પાલનારા સાધુએ જિનેશ્વરપ્રણીત આગમને આધીન રહીને ગુરૂ તથા શિષ્ય આદિની સાથે ગ્ય વ્યવહારથી વર્તે છે. હવે વચન અનુષ્ઠાનને જણાવે છે. वचनात्मिकाप्रवृत्तिः, सवत्रौचित्ययोगतो यातु । वचनाऽनुष्ठानमिदं, चारित्रवतो नियोगेन ।। ४ ।।
અથ–શાસ્ત્રના પરમાર્થની સાથે સંબંધિત થયેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી શુદ્ધ ચારિત્રવંત સાધુઓની નીરવઘ ઉપદેશ આપવાની ઉચિત વચનરૂપ જે પ્રવૃત્તિ તેને વચનાનુષ્ઠાન કહે છે. જે ૯ ચોથું અસંગતાનુષ્ઠાન જણાવે છે
यत्वभ्यासातिशयात-सात्मीभूतमिव चष्टयते सद्भिः । तदसंगानुष्ठानं, भवतित्वेतत्तदावेधात् ।। ५ ॥ चक्रभ्रमणं दण्डा-तदभावे चैवयत्परं भवति । वचनासागानुष्ठानयोस्तु तज्ज्ञापकं भवति ॥ ६॥
અર્થ-કિયાઅનુષ્ઠાનના વ્યવહારકાલમાં પણ જે અપ્રમાદી જિનકલ્પી સાધુએ પૂર્વે ભણેલા શાસ્ત્રોના
For Private And Personal Use Only