SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬ ] મેળવવાથી ચાર પ્રકારનાં સદનુષ્ઠાના થાય છે. તેમનું સ્વરૂપ જણાવતાં તેમાં પ્રથમ પ્રીતિનું સ્વરૂપ જણાવે છે यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितो दया भवति कर्तुः । शेषत्यागे न करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ १ ॥ અજે સ્થાનાદિકયેાગના અનુષ્ઠાનમાં અત્યંત આદર સત્કારથી યુકત આત્માનું અતિ-અપૂર્વ હિત થાય તેવી પરમ શ્રેષ્ઠ પ્રીતિ ઉપજે અને બીજા બધા ખોટા આડ'અરે ન થવા પામે તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. હવે ભક્તિ અનુષ્ઠાન જણાવે છે– गौरव विशेषयोगाद्, - बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥ २ ॥ 3 અભક્તિ અનુષ્ઠાન પણ પ્રીતિ અનુષ્ઠાન સમાન છે, તે પણ પૂન્યતાવાળી વિશેષ પ્રકારની બુદ્ધિથી આલંબન કરવા યોગ્ય અનુષ્ઠાનના પરમશુદ્ધ વ્યાપાર કરવા તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. अत्यन्तवल्लभा खलु, पत्नी तद्वद्विता च जननीति | तुल्यमपि कृत्यमनयो- र्ज्ञानं स्यात्प्रीतिभक्तिगतम् || ३ ॥ અ—આ વ્યવહારથી સસારમાં જોતાં જણાય છે કે-પત્ની-પ્રાણવલ્લભા દેવ તથા માનવજાતિને પણ સવ કાઈને અત્યંત પ્રિય હોય છે, તે જ પ્રમાણે જન્મદાતા માતા અને પાલનપેાણ કરનાર પિતા દરેકને અત્ય’ત વલ્લભ For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy