________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૦ ] અત્યંત શુદ્ધમાનના સંસ્કાર રૂપે કષાય મોહને વિનાશ કરનારી પ્રશમરૂપ મહાનદી ચિત્યવંદન આદિ ધર્માનુષ્ઠાનના બલવડે મહાદિક ઘાતકમને સ્વતંત્રપણે નિર્મૂલ-નાશ કરીને મોક્ષરૂપ મહાનંદને આપવામાં હેતુ થાય છે, એજ અહીંયાં કહેવું છે. અહિંયાં નયના ભેદની અપેક્ષાએ યોગના ભેદ કહ્યા છે. તેઓ આત્માને કમે ક્રમે ઉત્કૃષ્ટ દશાને આપનારા થાય છે, માટે કંઈ પણ શંકા રૂપ દેષ નથી. ૧૭
હવે સદનુષ્ઠાનના ભેદની વ્યાખ્યા નહીં કરતાં તેને છેલ્લે ભેદ જે અસંગનષ્ઠાનને, તેમાં છેલ્લે એગ નિરાલંબન છે તેના ભેદને વર્ણવતા છતા કહે છેमूलम्-एयं च पीइ मत्ता-गमाणुगं तह असंगयाजुत्तं । . नेयं चउविहं खलु, एसो चरमो हवइ जोगो॥१८॥ छाया-एवञ्च प्रीतिभक्त्या-गमानुगं तथा संगतायुक्तम् ।
ज्ञेयं चतुर्विधं खलु, एष चरमो भवति योगः ॥१८॥
અથ–એ પ્રમાણે પ્રતિ મ,િ ગામ અને અસંગતા એમ ચાર પ્રકારનાં સદનુષ્ટાને કહ્યાં છે, તે બરોબર સમજવાં જોઈએ વળી આ ચાર અનુષ્ઠાનમાં છેલ્લું અસંગતાનુષ્ઠાન જ અનાલંબન ગ છે, એમ નિશ્ચય જાણવું. મે ૧૮
ભાવાર્થ–પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરીને તીર્થસ્વરૂપ મહાનુશ્રુતજ્ઞાની ગીતાએ અનુભવેલાં વચનામૃત એમ ત્રણ ભેજવાળાં સદનુકાનેમાં અસંગતાનુષ્ઠાન
For Private And Personal Use Only