________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૯ ] ભાવાર્થ––અહીંયાં પ્રરૂપવા ગ્ય સ્થાનાદિક ગના વ્યાખ્યાનમાં તીર્થને ઉરછેદ થવાનાં કારણે અને તેને રક્ષણ માટે જવા યોગ્ય ઉપાયને સ્મૃતિમાં લાવીને વિસ્તારથી વર્ણન કર્યું. હવે વધારે કહેવાથી સર્યું. મુખ્ય વાત એ છે કે-સ્થાન આદિ યુગમાં યથાર્થ પ્રયત્ન વંતને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન હિતકારક થાય છે, અનુકમે મોક્ષસાધનમાં અતિશય કારણ થાય છે, એમ સમજવું; કારણકે ચૈત્યવંદનમાં કરાતાં આસન, મુદ્રારૂપ સ્થાન, શુદ્ધ-યથાયોગ્ય ઉચ્ચાર રૂપ ઊર્ણ-શબ્દને ગુરૂઉપદેશથી સમજાયેલે પરમાર્થ અર્થયેગ, ધર્મધ્યાન-પ્રભુનું સ્વરૂપ, આપણામાં એમના પૂજ્ય પૂજકભાવે ભક્તિ, તેમના ઉપદેશેલા તત્ત્વની આત્મામાં ભાવના ઉતારવી આદિ આજ્ઞાવિય, વિપાકવિચય, લોક સ્વરૂપ આ પ્રકારના ધર્મધ્યાન તેમજ શુકલધ્યાનમાં પૃથકત્વવિતર્કવિચાર અને એકવિતર્ક વિચાર આસાલંબનગ અને નિરાલંબન એ ચારે મેક્ષના કારણે હોવાથી તે
ગોને ચૈત્યવંદન (દેવવંદન) ગુરૂભક્તિ પૂજા, તપ, જપ, અનુપ્રેક્ષા, ભાવ અને કાર્યોત્સર્ગ વિગેરેમાં મેક્ષ આપવાની કારણતા હોવાથી તે સ્થાનાદિક અથવા ઈછાદિક તે પણ બરાબર અપ્રમાદભાવે આદરવા એમ સમજવું. અથવા બીજી રીતે કહીએ તે સદનુષ્ઠાન, યથાવિધિ તદ્ધતુ વા અમૃતાનુષ્ઠાન યુક્ત જે ઈચ્છાદિકના સ્થાનાદિક યોગને આદરવાના જે પરમશુદ્ધ પરિણામે થાય તેની સાથે પુણ્યાનુબંધી પુણ્યની અપેક્ષા રાખ્યા વિના જ
For Private And Personal Use Only