________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૬ ]
યતના કરે છે, તેમજ ધર્માનુષ્ઠાન ક્રિયા-કરે છે તેને તેટલા પ્રમાણમાં કાઁની નિરા અવશ્ય થાય છે. એ પ્રમાણે શાસ્રવચનનું પ્રમાણ હોવાથી જે જે ધમનાં અનુષ્ઠાને વિશેષ પ્રકારના ધર્મોની ક્રિયા અનુષ્ઠાન કરવાની ભાવના જગાડતા હાવાથી ખીજા બાલજીવાને પશુ ધ કરવાની ઇચ્છાયાગરૂપ ઉપકાર કરતી હાવાથી અશુદ્ધ એવી પણ ક્રિયા કરવા ચેાગ્ય સિદ્ધ થઇ. ન કરવી એમ સિદ્ધ થયુ નહી. ઇચ્છાયાગવાળાએ જો કે-ચથા અનુષ્ઠાન ન કરી શકતા હાય તાપણું ગીતાર્થીએ તેવાઓને પણ સિદ્ધાંતમાં કહેલા ધર્માનુષ્ઠાનના ઉપદેશ નિર્ભય થઇને આપવા, કારણ કે-તે ઇચ્છા ચેાગીઓને માટે સિદ્ધાંતકથિત ઉપદેશ કલ્યાણકારી થાય છે. ગચ્છાચાર પચન્તામાં કહ્યું છે કે
“ જ્ઞરૂ વિળા સર્જ વ્હારું, મુખ્ખું નળમાનિયે અનુકાળ | तो सम्म भासिज्जा, जह भणियं खीणरागेहिं ॥ १ ॥
छाया - यद्यपि न शक्यं कर्त्तु, सम्यग् जिनभाषितमनुष्ठानम् । તસમ્યમાવવા, મળતું શીળરાયૈઃ ॥ ૨॥
અર્થ - જો કે જિનેશ્વરપ્રભુએ કહેલા અનુષ્ઠાનને ખરેખર ન આચરી શકાય તેપણુ તેને કરવાની પૂર્ણ ઇચ્છાવાળા જે ઇચ્છાયાગો હાય તેમને ક્ષીણ થયેલ છે રાગ જેમના એવા કેવલીઓના ઉપદેશોધ આપવા જેથી તેઓ સ્વકલ્યાણ સાધી શકે
For Private And Personal Use Only