________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] (ઉપગની શૂન્યતા થી કદાચિત્ અવિધિદેષ છ% સ્થને લાગે તે સંભવ હોવાથી તેના ભયને લીધે કઈ જીવાત્મા ધર્મક્રિયાને ત્યાગ કરતા હોય તેના માટે કિયાત્યાગ કરવા બદલ તે ઉપદેશ છે; પરંતુ અવિધિ ચલાવવા માટે નથી. જીવાત્માએ પ્રથમ કિયાઅનુષ્ઠાનમાં પ્રવેશ કરનાર દેવા જોઈએ, તેવા પ્રકારના જ્ઞાનને અભાવ હોવાથી અન્ય ગુરૂ આદિકના કહેવા પ્રમાણે ચાલતાં સમજ ફરકથી અવિધિક્રિયાને દેષ થાય તે પણ ટે પરિણામ ન હોવાથી દેષ લાગતું નથી, પરંતુ તેને સમજાવનારને દોષ ગણાય. તેના અશુદ્ધ પરિણામ ન હેવાથી તે નિરનું બંધક જ છે, અને તેની તેવા પ્રકારની કિયા પણ દોષવાળી નથી, કારણ કે તે જીવાત્માને વિધિ ઉપર બહુમાન તથા આદર છે. તેમજ ગુરૂની આજ્ઞા હોવાથી તે દોષપાત્ર નથી. વળી તેની અશુદ્ધતાવાળી કિયા છેવટે ફળરૂપે વિધિમય થવાની હોવાથી ગુણકારક જ છે. તે વાતને જ પ્રતિપાદન કરવામાં તે સમર્થ છે, તેથી તે ગાથા દેષરૂપ નથી. અધ્યાત્મસારમાં કહ્યું છે કે' अशुद्धापि हि शुद्धायाः. क्रियाहेतुसदाशयात् । तानं रसानुवेधेन, स्वर्णवमुपगच्छति ॥१॥
અર્થ-અશુદ્ધ એવી પણ કિયા સારા પરિણામવાળી હોવાથી ફળરૂપ થનાર શુદ્ધ ક્રિયાનું કારણ બને છે, જેમકે પારદ-પારાના વેધથી તામ્ર-તાંબુ સોનારૂપ બને છે. છે ૧છે તેથી એમ ફલિતાર્થ સિદ્ધ થાય છે કે–વિધિઅનુષ્ઠા
For Private And Personal Use Only