________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પર ]
आकल्पव्यवहारार्थ, श्रुतं न व्यवहारकम् । इतिवक्तुमहत्तन्त्रे, प्रायश्चित्तं प्रदर्शितम् ॥७॥ तस्माच्छ्रताऽनुसारेण, विध्येकरसिकैर्जनैः । संविग्नजीतमालम्ब्य-मित्याज्ञा पारमेश्वरी ॥ ८ ॥
અર્થ—એક પણ પુરૂષ શાસ્ત્ર નીતિ-આજ્ઞાને અનુસરી જે પ્રવૃત્તિ કરે છે તે જ મહાજન એટલે મોટે પુરૂષ કહેવાય છે. પરંતુ આ જ્ઞાનીઓને મોટો સમુદાય મહાજન કહેવાય નહીં, શત-સો આંધળા એકઠા થયેલા હોય પણ તેઓ પિતે દેખતા નથી તેમજ તેમની સાથે ચાલનાર માણસ તેમને રસ્તે-માર્ગે અનુસરી ખાડામાં પડી જીવને જોખમમાં નાખે છે અને એક જ દેખતાની સાથે ચાલવાથી ઈષ્ટ સ્થળે પહોંચી શકાય છે, માટે જે સંવેગી જ્ઞાની ગીતાર્થ પુરૂષોએ આચરેલું હોય અને શાસ્ત્રની આજ્ઞા જેને નિષેધ કરતી ન હોય તેવા આચારકિયા અનુષ્ઠાનને જીતવ્યવહાર કહે છે. તેથી જ પરંપરાએ આત્મા શુદ્ધ થાય છે. વળી જે આચાર અસંવેગીઅગીતાર્થ પુરૂષોએ આચરેલ હોય, શાસના અને અનુસરતે ન હોય તે છતવ્યવહાર કહેવાય નહી; કારણ કે તે આંધળાઓની પરંપરા સમાન અનર્થકારક થાય છે. શ્રી જિનપ્રણીત શાસ્ત્રોમાં જે આચાર કિયાઅનુષ્ઠાન ક૫-કરવા યોગ્ય જણાવ્યું છે તે હાલમાં વ્યવહાર માટે આચરવા ગ્ય નથી, અર્થાત અકથ્ય છે એમ કહેનાર પ્રાયશ્ચિતને લાયક થાય છે. તેમજ તત્વોએ
For Private And Personal Use Only