________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૧ ]
વ્યવહાર,
જગમાં ઘણા છે. તેમનાથી આય—નીતિ મ્હાટા, ન્હાના વિગેરે ન્યાયકેાટીને અનુસરનારા ઘેાડા છે. તેમ જ તે આર્મીમાં નાસ્તિકે વધારે છે, અને દેવ, ગુરૂ અને ધમ પર શ્રદ્ધા–પ્રીતિ કરનારા આસ્તિકા થાડા હોય છે. વળી તે આસ્તિકામાં પણ સમ્યગ્દેવ, ગુરૂ, ધના યથાર્થ અનુભવકારક સમ્યગ્દર્શની સમ્યગ્દર્શની પશુ ઘેાડા હણવા, તેથી પણ વ્રત, પ્રત્યાખ્યાન, સંચમના આરાધા, શુદ્ધ ક્રિયામાં પ્રવૃત્તિ કરનારા થોડા હાય છે, તેથી નિરતિચાર પરમ શુદ્ધ પચમહાવ્રતધારક થાડા હોય છે, તેથી પણ ક્ષપકભાવને પામીને કૈવલ્યજ્ઞાનવત અલ્પ હાય છે. જેમ શહેરમાં વ્યાપારી વર્ગ તરફ તપાસ કરશે! તા જણાશે કે સવથી રત્નપરીક્ષક અને તેમના વેચનારા ઘેાડા જ હાય છે. તેમ લાકિક અને લેાકેાત્તર વ્યવહારમાં જો નજર કરશે। તે જણાશે કે આત્માના સુખને ઈચ્છનારા ઘણા છે તેપણ જેથી આત્માનું હિત થાય તેવી ધર્મપ્રવૃત્તિ સમજનારા અને ચારિત્રમાં-જીવનમાં મૂકનારા બહુ અ૫ હાય છે. ૧-૨-૩.
एकोऽपि शास्त्रीत्या यो- वर्त्तते स महाजनः । જિમજ્ઞસાથે: શતમ——ન્ધાનાં નૈવ પતિ || ૪ || यत्संविग्नजनाचीर्ण, श्रुतवाक्यैरवाधितम् । तज्जीतं व्यवहाराख्यं पारम्पर्यविशुद्धिमत् ॥ ५ ॥ यदाचीर्णमसंविगैः, श्रुतार्था नवलम्बिभिः । जीतं व्यवहारस्त - दन्धसन्ततिसम्भवम् ॥ ६ ॥
For Private And Personal Use Only