________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૮ ] દશાને પામતું નથી અને અનેક પ્રકારનાં પાપકર્મ આચરે છે તેવા અગ્યને વ્યાખ્યાનમંડલમાં પ્રવેશ પણ ન કરવા દે એટલું જ નહીં પણ તેની પાસે ધર્મને ઉપદેશ નહીં જ આપ; કારણ કે તે પાપી માણસ અનેક પ્રકારનાં પાપકર્મ કરતે છતે બીજાને પણ તેવા પ્રકારના પાપમાં જોડે તેથી ઉપદેશક ગુરૂ પણ તેનાથી અધિક દોષવાળા થાય છે, એમ નિશ્ચય સમજવું. થોડશ ૧૦ ગાથા ૧૪–૧૫.
મંડલી-સભામાં સિદ્ધાંતને ઉપદેશ અને તેને અર્થ સાંભળીને ઊલટે અધર્મ વધારે તેથી મહાદોષ ઉત્પન્ન કરે છે, કારણ કે શ્રોતાનું અગ્યપણું જે છે તે પિતે પાપ કરે અને અન્યને કરાવે છે, જે પોતે એકલે. પાપ કરતે હોય તેનાથી બીજા પાસે પાપ કરાવનારે વધારે દોષપાત્ર થાય છે, તે કારણથી જે વિધિ અનુષ્ઠાનને સાંભળવામાં પ્રેમવાળા હોય, શ્રદ્ધાવંત હોય અને સમજવા માટે ચગ્ય બુદ્ધિમાન હોય તેવા ગ્ય શ્રોતા-શ્રાવકને યથાર્થ વિધિ અનુષ્ઠાન સહિત દેવપૂજા, ગુરુભક્તિ, સામાયિક, પૌષધ, સર્વવિરતિચારિત્ર, દ્રવ્ય તથા ભાવ ચૈત્યવંદન, સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યારિત્ર આદિ સિદ્ધાંતને ઉપદેશ આપવાથી આત્મધર્મ પામે છે અર્થાત્ સંસાર દૂર કરે છે.
તેવા સંવેગ રંગથી રંગાયેલ સમુદાય-સંઘરૂપ મહાતીર્થમાં અખંડ રહીને મેક્ષમાગરૂપ જ્ઞાનક્રિયાગને આરાધે છે, એમ સિદ્ધ-નિશ્ચય જાણવું માનપા અહીં
For Private And Personal Use Only