________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૭ ]
પિતે નિમિત્ત હેવાથી પિતાને પણ ભવભ્રમણ થાય છે, તે માટે મરીચિ અને કપિલનાં દૃષ્ટાંત મહાવીર ચરિત્રથી જાણવા, તેમાટે તીર્થોચ્છેદમાં ભવભરૂઓએ વિચાર કરે જોઈએ, તેમજ સમ્યગ ઉપદેશવડે વિધિની સ્થાપના કરવાથી એક આત્મા પણ સભ્ય દર્શન (સમતિ)નો લાભ પામે તે પણ ચૌદ રાજલકમાં અમારી પડહ
ઈપણ જીવ વધ ન કરે તેવી આજ્ઞાવાળે ઢાલ) વગડાવવા જેટલી તીર્થની ઉન્નતિ થાય છે, અને અવિધિથી કિયા અનુષ્ઠાનની સ્થાપના કરવાથી વિપરીત પ્રવૃત્તિ કરવાથી શુદ્ધ કિયા અનુષ્ઠાન કરનાર શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વીરૂપ ચતુર્વિધ સંઘ-તીર્થને ઉછેર જ થાય, તેમજ જે શ્રોતાવર્ગ વિધિ અનુષ્ઠાનને ઉપદેશ સાંભળે છતાં પણ તેમને સંવેગ ભાવ ન ખીલે અને ઉન્મત્ત ભાવ થાય તેવા આત્માઓને ઉપદેશ આપવો ન જોઈએ, તેમને ઉપદેશ આપવામાં મહાન દેષ થાય, તે પ્રમાણે ગ્રંથકાર મહર્ષિ હરિભદ્રસૂરિજી છેડશકમાં કહે છે– “ ધૃવત્ર વિદ્વાન, વિષયવિષાણાતિત પાવI प्राप्नोति न संवेग, तदाऽपि यः सोऽचिकित्स्य इति ॥१॥ नैवं विधस्यशस्तं, मण्डल्युपवेशप्रदानमपि । . कुर्वन्नेतद्गुरुरपि, तदधिकदोषोऽजगन्तव्यः ॥२॥
અર્થ-જે પુરૂષ સિદ્ધાંતમાં કહેલો આત્મધર્મ પુદ્ગલસ્વરૂપને ઉપદેશ ગુરૂ પાસેથી સાંભળીને પણ વિષય ભેગમાં અત્યંત આસક્તિ રાખતે છતે સંવેગ-વૈરાગ્ય
For Private And Personal Use Only