SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૪૯ ] શંકા થાય છે–આવા પ્રકારના ગૂઢ અર્થને સાધવાનું કંઈ પણ પ્રજન નથી. જેમ બહુ લેક ચાલતા હોય તે જ રીતે આપણે પણ ચાલવું–તેમ જ કરવું, “માનનો ચેન તઃ સ સ્થા:” હેટે જનસમાજ જે માગે ચાલે તે ધોરી માર્ગ જાણ. આ વચન સર્વત્ર પ્રસિદ્ધ છે અને આજકાલ ઘણું કરીને જીતવ્યવહારની પ્રવૃત્તિ દેખાય છે, તેમજ જ્યાં સુધી તીર્થ પ્રવૃત્તિ ચાલશે ત્યાં સુધી તે છતવ્યવહાર કાયમ જ રહેશે. તેને અનુસરવાથી તીર્થની વ્યવસ્થા બરાબર ચાલે છે. આ શંકાનો ઉત્તર આપતાં જણાવે છે. मूलम्-मुत्तूण लोगसन्नं उड्डूण य साहुसमयसब्भावं । सम्म पट्टियव्वं, बुहेण मइनिउणबुद्धीए ॥ १६ ॥ छाया-मुक्त्वा लोकसञ्ज्ञां, वोढवा च साधुसमयसद्भावम्। सम्यक् प्रवर्तितव्यं, बुधेन मतिनिपुणबुद्धया ॥१६॥ અર્થ_વિદ્વાન પુરૂષે પિતાની શ્રેષ્ઠ બુદ્ધિવડે લેકસંજ્ઞાને છોડી દઈ અને પ્રભુપ્રણીત શાસ્ત્રના રહસ્યને બરાબર સમજી યથાર્થ વિવેકથી બુદ્ધિપૂર્વક ધર્મક્રિયામાં સમ્યમ્ રીતે પ્રવૃત્તિ કરવી છે ૧૬ છે ભાવાર્થ-લે કે આ પ્રમાણે કરે છે માટે આપણે પણ તે જ પ્રમાણે કરવું, “વા પ્રવ પ્રમાણમ્"કરે છે તે સપ્રમાણ છે. આ પ્રકારની જે લોકસંજ્ઞા છે તે For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy