________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૮ ] ઉપર પ્રેમ થાય તેથી મોક્ષમાર્ગને અનુસરીને કંઈક શુભ ભાવનાવડે શુભાનુષ્ઠાન કરાય તે કાલાંતરે પણ શ્રેષ્ઠ મેક્ષફળનો હેતુ છે એમ માનુષ્ઠાનને જાણનારા વિદ્વાને કહે છે.
जिनोदितमिति त्याहु-र्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्त-ममृतं मुनिपुङ्गवाः ॥ ६॥
અથ–મહામુનિશ્રી ગૌતમસ્વામી આદિ મુનિવરે કહે છે કે જેને વિષે શ્રદ્ધા પ્રધાન (શ્રેષ્ઠ) છે અને તે કારણથી મોક્ષની અભિલાષા માટે સંવેગ સહિત શુદ્ધ ઉપગપૂર્વક કરાતું ક્રિયાનુષ્ઠાન મોક્ષનું કારણ હેવાથી તે અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. એમ તીર્થંકર પર માત્માની આજ્ઞા છે. - વળી એ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન યેગના દેખાવ માત્ર (ગાભાસરૂપ જ) હેવાથી અહિત કરનારાં છે, અને બાકીનાં બે અનુષ્ઠાન શુભ તથા શુદ્ધ
ગરૂપ હોવાથી હિત કરનાર છે એમ જાણવું. સ્થાન, ઊર્ણ આદિ યુગમાં જેમને ચગ્ય પ્રયત્ન નથી તેમને અર્થ, સાલંબન અને નિરાલંબન યોગને ઉપદેશ આપે તે દોષજનક થાય છે, માટે તે એગના અનુકાનમાં જે ચોગ્ય હોય તેને જ તે અનુષાનને ઉપદેશ આપ. ચૈત્યવંદનસૂત્રની વાચના પણ શ્રદ્ધારૂચિવંત યોગ્ય આત્માને આપવી છે ૧૨ . હવે તે ચૈત્યવંદન તથા સ્થાનાદિક યંગ કેવા પુરૂષને આપવા ગ્ય છે તે જણાવે છે.
For Private And Personal Use Only