________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૬ ] મહુડાં, તાદ્ધ વગેરે તે પાણીમાં કહેવડાવી બનાવવામાં આવે છે અને તેને ઉપભેગ કરનારને ભ્રમિત આદિરેગની ઉત્પત્તિ થાય છે તેમ વિષાનુષ્ઠાન પણ પરભવે દુઃખનું કારણ થાય છે, તેથી ઉપયોગ વિના માત્ર કાયાથી કરેલું દ્રવ્યાનુષ્ઠાન શુભ ફળને નહિ આપતું હોવાથી ગરલ તુલ્ય જ છે, તેથી તેને સત્યઅનુષ્ઠાન નહિ કહેતાં અનુકાનભાસ જ કહે છે. અનુષ્ઠાનમાં છે કે અને ઉપયોગ કદાચિત બરાબર ન હોય તો પણ આ અનુષ્ઠાન હું મહારા પાપના ક્ષય માટે કરૂં છું એવી ભાવના બરાબર રાખવી. અર્થના ઉપગવાળાને પણ યથાર્થ કિયાનુષ્ઠાન થતું હેવાથી તે તહેતુ અમૃતાનુષ્ઠાનમાં યથાર્થ આત્મપગ વતે છે, તેથી ભવિષ્યમાં મુક્તિ સુખને આપે છે. વળી અપેક્ષાએ બીજી રીતે પણ તે કહેવાય છે, જેમકે – विषं लब्ध्याद्यपेक्षात, इदं सञ्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात्तथा ॥२॥
અથ–લબ્ધિ, ક્ષીરાશવ, વૈકિય અને તેજલેશ્યા વિગેરેની ઈચ્છાથી અથવા હું સારે ઉદાર કહેવાઉં તેવી ઈચ્છાથી જે અનુષ્ઠાન કરાય તે આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ શુદ્ધ પરિણામોને વિનાશ કરતું હોવાથી વિષરૂપ જ જાણવું અને તેથી ભવોભવ જન્મ-મરણનું દુઃખ આપતું હોવાથી વિષાનુષ્ઠાન પણ કહેવાય,
For Private And Personal Use Only