________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૫ ] અનુષ્ઠાન કરનારે પાપકર્મ સિવાય બીજું શું મેળવે? પાપકર્મ મેળવે તેમાં શી નવાઈ !!! હવે બીજી વાત કહે છે.
કેઈપણ સાધક સ્થાન, ઊર્ણ, અર્થ અને સાલંબન ગ શુદ્ધતાપૂર્વક કરતે હોય તે પણ આ લોકમાં હું સારો મહાન ભેગી ગણાઉં, ત્યાગી ગણાઉં, રાજા આદિ સર્વે નાનામહેટા લેકે હારે સ્વાધીન થાય, સર્વ જગતમાં હારી કીર્તિ, ગવાય, એવી અનેક ઈચ્છાઓથી ગાદિ કરે તેમજ પરકમાં દેવલોકમાં દેવ, ઈદ્ર અને ચકવર્તી થવાની ઈચ્છાથી રોગનું અનુષ્ઠાન કરે તે તે એગી પણ ફળને પ્રાપ્ત કરી શકતું નથી; કારણ કે તે મુખ્ય રીતે ગુરૂ પાસે મોક્ષની પ્રતિજ્ઞા કરેલી હેઈ વિપરીત અનુષ્ઠાન કરતે હોવાથી વિષ અનુષ્ઠાન પણ અંતે ગરલ અનુષ્ઠાનરૂપને જ અનુસરે છે, તેથી તે મહામૃષાવાદના અનુબંધવાળી લેવાથી વિપરીત ફળવાળી જ કિયા જાણવી. શ્રી ગબિંદુ લેક ૧૫૫ માં કહ્યું છે કે" विषं गरोऽननुष्ठानं, तद्धेतुरमृतं परम् ।
गुर्वादिपूजानुष्ठानमपेक्षादिविधानतः ॥१॥"
અર્થ –વિષ બે પ્રકારનું છે. એક સ્થાવર અને બીજું જંગમ. હલાહલ, અફીણ, સોમલ તથા અજાણી વસ્તુ એ સ્થાવર વિષ ગણાય છે. સર્ષ, વિંછી અને ગોધા (ઘ) આદિ ઝેરી પ્રાણીઓમાં રહેલું જંગમ વિષ કહેવાય છે. તે દ્રવ્ય ( બાહ્ય) વિષ હોવાથી આ ભવમાં જ દુઃખના કારણરૂપે થાય છે, જેમ ગરલ ખરાબ વસ્તુઓ જેવાં કે
For Private And Personal Use Only